________________
અધ્યયન ૧૨]
(યક્ષ :) “સમિતિઓથી સમાધિસ્થ, ગુપ્તિઓથી ગુપ્ત અને જિતેન્દ્રિય એવા મને આવું એષણીય-શુદ્ધ (અન્નાદિ, નહિ આપે તે આ યજ્ઞથી તમે શો લાભ મેળવશે?” ૧૭
(બ્રાહ્મણે ) “અહીં કેઈ ક્ષત્રિય, અગ્નિહોત્રીએ અથવા શિવે સહિત અધ્યાપકે છે કે નહિ, જેઓ દંડ અથવા બિલ્વાદિ) ફળ વડે આને મારીને, ગળું પકડીને બહાર કાઢી મૂકે?” ૧૮
અધ્યાપકનું વચન સાંભળીને ઘણું કુમારે ત્યાં દોડી આવ્યા તથા દંડથી, નેતરથી અને ચાબૂકેથી તે ઋષિને મારવા લાગ્યા. ૧૯
ત્યાં કૌશલિક રાજાની અનિન્દિત અંગે વાળી ભદ્રા નામે પુત્રી એ સાધુને પ્રહાર પામતા જોઈને, ક્રોધાયમાન થયેલા કુમારોને શાત પાડવા લાગી : ૨૦
“દેવના અભિયેગથી પ્રેરાયેલા પિતાએ જેને મારું દાન કર્યું હતું, પણ જેણે મનથી પણ મારું ચિન્તન કર્યું હતું અને મારે ત્યાગ કરી દીધું હતું તે જ, નરેન્દ્રો અને દેવેન્દ્રોથી વંદાયેલા આ ઋષિ છે. ૨૧ समितीहि' मज्झं सुसमाहियस्स गुत्तीहि गुत्तस्स निति न्दियस्स । जइ मे न दाहित्य अहेसणिज्जं किमित्य जन्नाण लहित्य लाहं १७ के एत्थ खत्ता उवजोइया वा अझावया वा सह खण्डिएहिं । एयं तु दण्डेण फलेणं हन्ता कण्ठम्मि घेत्तण खलेज जो गं १८ अज्झावयाणं वयणं सुणेत्ता उद्धाइया तत्थ बहू कुमारा। दण्डेहि वित्तेहि कसेहि चेव समागया तं इसि तालयन्ति १९ रन्नो तहि कोसलियस्स धूया भ६ ति नामेण अणिन्दियगी । तं पासिया संजय हम्ममाणं कुद्ध कुमारे परिनिव्ववेह २० देवाभिओगेण निओइएणं दिन्ना मु रन्ना मणसा न झाया। नरिन्ददेविन्दभिवन्दिएणं जेणामि वन्ता इसिणा स एसो २१
શ. દિ. જા૨. . શાહ : રૂ. fમક શાવે છે. તુ (નર) શાક પણ. ૯1 . . ૨૦૩ ૭. રોકિ -