________________
[ ઉત્તરાધ્યયન સૂત્ર
-- હે રાજન! કામગથી વિરક્ત થયેલા, તપોધન અને “શીલગુણેમાં રત એવા ભિક્ષુઓને જે સુખ છે તે સુખ અજ્ઞાનીએને જ મનહર લાગે એવા દુ:ખદાયક કામમાં નથી ૧૦
હે નરેન્દ્ર ! મનુષ્યમાં ચાંડાલ જાતિ અધમ છે, તેમાં આપણે કને જન્મ્યા હતા. બધા જેમને કષ કરતા હતા એવા આપણે એ જાતિમાં ચાંડાલેના નિવાસમાં રહેતા હતા. ૧૮
* “એ પાપજાતિમાં આપણે ચાંડાલેના નિવાસમાં રહેતા હતા અને સર્વ લેકે આપણી જુગુપ્સા કરતા હતા. આ લેકમાં પૂર્વ પ્રકૃત કર્મો (કારણભૂત) છે. ૧૯
હે રાજન ! અત્યારે તે મહાભાગ્યવાન અને મહદ્ધિક છે તે પુણ્યનું ફળ છે. માટે આ અશાશ્વત ભેગોને ત્યાગ કરીને ( ચારિત્ર્ય)પ્રાપ્તિને અર્થે અભિનિષ્ક્રમણ કર. ૨૦
૧. ગુણુથની લુપ્ત “નૃહત્કથા”ના જૈન રૂપાન્તરપે પાંચમા સૈકા આસપાસ રચાયેલા પ્રાકૃત ગદ્યકથાગ્રન્થ વસુદેવ-હિંડી (પ્રથમખંડ)ના
આ વિભાગમાં આ પઘ નજીવા પાઠાતર સાથે જોવામાં આવે છે. ત્યાં શ્રીકૃષ્ણના પુત્ર સાંબે પાળેલી મેનાના મુખમાં તે મુકાયેલું છે એ ઉપરથી તે લોકપ્રચલિત સુભાષિત તરીકે પ્રસિદ્ધ હોવાના કથનને અનુમોદન મળે છે. ' ' ૨મૂળમાં કાચા (સં. મહાનતો) શબ્દ છે. આવાનને અર્થ ટીકાકારોએ “ચારિત્રધર્મ” કર્યો છે. बालाभिरामेसु दुहावहेसु न तं सुहं कामगुणेसु रायं । विरत्तकामाण तवोहणाणं जं भिक्खुणं सीलगुणे रयाणं .१७ 'नरिंद जाई अहमा नराणं सोवागजाई दुहओ गयाणं । ...
जहिं वयं सव्वजणस्स वेस्सा वसी य सोवागनिवेसणेसु १८ 'तीसे य जोईइ उ पापियाए वुच्छामु सोवागनिवेसणेसु । ..."
सम्बस्स लोगस्स दुगंछणिजा इहं तु कम्माइ पुरे कडाई १९ "सो दाणि सिं राय महाणुभागो महिडिओ पुण्णफलोववेओ। चहत्तु भोगाइ असासयाई आदाणहेउं अभिणिक्खमाहि २०