________________
અધ્યયન ૧૩
ચિત્રસંભૂતીય [ “ચિત્ર અને સંભૂતને લગતું ] પિતાની જાતિને કારણે અપમાન પામેલા સંભૂતે હસ્તિનાપુરમાં - ૧. ચિત્ર અને સંભૂતનાં જન્મજન્માક્તરોની એક લાંબી આખ્યાયિકા આ અધ્યયનના પ્રારંભમાં ટીકાકારોએ આપી છે. આ અધ્યયનનું વસ્તુ સમજવા માટે આવશ્યક એવે એને સારભાગ નીચે પ્રમાણે છે :
- કાશીનગરમાં ચિત્ર અને સંભૂત નામે બે અંત્યજ ભાઈઓ રહેતા હતા. તેઓ સંગીતકળામાં પ્રવીણ હા, અને લેકે એમનું સંગીત સાંભળવા માટે તેમની આસપાસ એકત્ર થતા હતા, પણ તેઓ અંત્યજ છે એમ જાણ્યા પછી એમને તિરરકાર કરતા હતા. એથી ત્રાસીને તેઓ આત્મઘાત કરવા તૈયાર થયા, પણ એમાંથી એક સાધુએ તેમને બચાવ્યા અને દીક્ષા આપી. એક વાર તેઓ હસ્તિનાપુરમાં આવ્યા ત્યારે ત્યાંના રાજા સનકુમાર ચર્વતી પોતાની રાણી સુનંદા સાથે તેમને વંદન કરવા આવ્યા. ચક્રવર્તીને સ્ત્રીરત્નને જોઈને મેહિત થયેલા સંભૂત નિયાણું (પિતાની તપશ્ચર્યાનું અમુક ફળ મળે એવો સંકલ્પ) કર્યું કે “ આવતા જન્મમાં આવું સ્ત્રીરત્ન મને પ્રાપ્ત થાય.’ એ પછી બન્ને ભાઈઓ મરણ પામીને દેવનિમાં ગયા. ત્યાંથી ચવીને સંભૂત કાંપિલ્ય નગરમાં ચુલની માતાને પેટે બ્રહ્મદત્ત ચક્રવતી તરીકે જો તથા એવા સુંદર સ્ત્રીરત્નને પતિ થયો. ચિત્ર પુરિમતાલ નગરમાં એક ધનિક શ્રેણીને ઘેર જ જાતિસ્મરણ થતાં ચિત્ર એક મુનિ પાસે દીક્ષા લઈને સાધુ થયો.
બ્રહ્મદત્ત ચક્રવતીને એક પ્રસંગે પુષ્પને દડે જોઈને પિતાના પૂર્વજન્મનું સ્મરણ થયું, અને તેણે મારિ રાસા નિ, હૃા વંડા મા ના (આપણે પૂર્વજન્મમાં દાસ, મૃગ, હંસ ચાંડાલ અને દેવ હતા) એ શ્લેકાર્ધ બનાવીને દેશાતરમાં મોકલ્યા, અને જાહેર કર્યું કે જે આ શ્લોક પૂર્ણ કરશે તેને અધું રાજ્ય મળશે. થોડા સમય પછી કાંપિલ્યનાં ઉદ્યાનમાં આવેલા ચિત્ર મુનિએ એ શ્લોકાર્ધ પૂરો કર્યો-મા નો દિયા કાર્ડ બન્નમને જ जाईपराइओ खलु कासि नियाणं तु हथिणपुरम्भि। . चुलणीए बम्भदत्तो उववन्नो पउमगुम्माओ
૨. “નrગામ. રાવ. . . ,