________________
અધ્યયન ૩] થાય છે, કીડો કે પતંગ થાય છે, અને કુંથ કે કીડી થાય છે. ૪
'કર્મરૂપી કિબિષ–મલિનતાવાળાં પ્રાણીઓ નિચક્રમાં –સંસારચકમાં ફર્યા કરે છે, પરંતુ સર્વ અર્થોની પ્રાપ્તિની બાબતમાં ક્ષત્રિની જેમ, સંસારને વિશે નિવેદ પામતાં નથી. ૫
કર્મના પ્રસંગથી મૂઢ થયેલાં, બહુ વેદના પામેલાં, દુ:ખી પ્રાણીઓ અમાનુષી યોનિઓમાં પડીને પીડાય છે. ૬.
કદાચિત્ કર્મો કમિક રીતે ક્ષીણ થયા પછી શુદ્ધિને પ્રાપ્ત થયેલા જ મનુષ્યપણાને પામે છે. ૭
મનુષ્ય શરીર પ્રાપ્ત કર્યા પછી પણ ધર્મનું શ્રવણ દુર્લભ છે, કે જે સાંભળીને પ્રાણુઓ તપ, ક્ષમા અને અહિંસાને સ્વીકાર કરે છે. ૮ તે અંબઇ, નિષાદથી અંબઇ મીમાં ઉત્પન્ન થયેલે તે બોસ. ટીકાકારોની સમજૂતી મુજબ, ચાંડાલ એટલે “માતંગ,’ અથવા શુદ્ર વડે બ્રાહ્મણ સ્ત્રીમાં ઉત્પન્ન થયેલ સંતાન ચાંડાલ. અર્થાત અહીં “ક્ષત્રિય” વડે ઉત્તમ જાતિઓ, “ચાંડાલ વડે નીચ જાતિઓ, અને બે સ” વડે સંકીર્ણ જાતિઓ સૂચવેલી છે (શાન્તિસૂરિની ટીકા, પત્ર ૧૮૨-૮૩; નેમિચન્દ્રની ટીકા, પત્ર ૬૭-૬૮; ચૂર્ણિ, પત્ર ૯૬-૯૭)
एवमावट्टजोणीसु पाणिणो कम्मकिव्विसा। न निविज्जन्ति संसारे सव्वष्ठेसु व खत्तिया कम्मसङ्गेहि सम्मूढा दुक्खिया बहुवेयणा। अमाणुसासु जोणीसु विनिहम्मन्ति' पाणिणो कम्माणं तु पहाणाए आणुपुची कयाइ उ। जीवा सोहिमणुप्पत्ता आययन्ति मणुस्सयं माणुस्सं विग्गहं लद्धं सुई धम्मस्स दुल्लहा । जं सोच्चा पडिवज्जन्ति तवं खन्तिमहिंसयं ૨. "f to ૨. વિnિ. To