________________
અધ્યયન ૧૭ પાપશ્રમણીય
(પાપી શ્રમણને લગતું”)
ધમ સાંભળીને, વિનયયુક્ત થઈને, અતિદુર્લભ ધિલાભ મેળવીને જે નિગ્રેન્થ તરીકેની દીક્ષા લે તેવા કાઈ પછીથી યથાસુખ વિચરવા લાગે. ૧*
'
(તે એમ કહે કે—) · મારી પાસે છે, એ જ પ્રમાણે મને ખાનપાન મળ્યે જે કંઇ છે એ બધું હું જાણું છું. હૈ ધ્યયનનું મારે શું કામ છે?' ૨
ઉત્તમ શય્યા અને વસ્ત્રો જાય છે. હું આયુષ્મન્ ! ભદન્ત ! પછી શાસ્રા
દીક્ષા લીધા પછી જે કાઈ ખૂખ નિદ્રાશીલ રહે છે, અને ખાઈપીને સુખપૂર્ણાંક સુએ છે તે પાપશ્રમણ કહેવાય છે. ૩
શ્રુત અને વિનય શીખવનાર આચાર્યાં અને ઉપાધ્યાયેાની જે મૂર્ખ નિન્દા કરે છે તે પાપશ્રમણુ કહેવાય છે. ૪
१
આ પહેલાં એ પત્રોમાં જો કે સ્પષ્ટ કહ્યુ` નથી તેાપણુ પાપી શ્રમણુનાં લક્ષણુ આપ્યાં છે એમ જ ગણુવું જોઇએ. ટીકાકારાને પણ એ જ મત છે. जे केइ उ पव्वण नियण्ठे धम्मं सुणित्ता विणओववन्ने । सुदुल्लई लहिउं बोहिलाभं विहरेज्ज पच्छा य जहासुहं तु सेज्जा दढा पाउरण मि अस्थि उप्पज्जई भोत्तु तहेव पाउँ । जाणामि जं वह आउसो ति किं नाम काहामि सुरण भन्ते २ जे केई पव्वइए निद्दासीले पगामसो । भोचा पेच्चा सुहं सुवइ पावसेमणे ति बुच्चई आयरियउवज्झाएहिं सुयं विणयं च गाहिए। ते चैव खिसइ बाले पावसमणे ति बुचई ૬. °fr. Uro |