________________
અધ્યયન ૧૧ બહુશ્રુત [ ‘જ્ઞાની’ ] સચેાગ–આસક્તિથી વિશેષપણે મુક્ત થયેલા, ગૃહત્યાગો ભિક્ષુના આચાર હું પરિપાટીપૂર્ણાંક પ્રકટ કરું છું. મને સાંભળેા. ૧ જે નિવિદ્ય, અહંકારી, લેાભી, અસયમી તથા વારંવાર અસંબદ્ધ ભાષણ કરનાર હાય છે તે અવિનીત અને અબહુશ્રુત અજ્ઞાની કહેવાય છે. ૨
જે પાંચ સ્થાન-કારણેાથી શિક્ષા (ઉપદેશ) મળી શકતી નથી તે આ પ્રમાણે છે–માન, મેહ,· પ્રમાદ, રાગ અને આલસ્ય. ૩ આઠ સ્થાન–કારણેાથી મનુષ્ય શિક્ષાશીલ કહેવાય છે—હાસ્ય નહિ કરનાર, સદા ઇન્દ્રિયાનું દમન કરનાર, (બીજાનાં) છિદ્રો ખુલ્લાં નહિ કરનાર, અશીલ નહિ એવા તથા વિષમશીલ નહિ
૧. પેન્ટિયરની વાચના પ્રમાણે તેમજ શાન્તિસૂરિ અને નૈમિચન્દ્રની ટીકાએ પ્રમાણે આ અઘ્યયનનું નામ બહુશ્રુતપૂજા’ છે.
·
૨. શાપેન્ટિયરની વાચનામાં તેમજ શાન્તિસૂરિ અને નેમિચન્દ્રની ટીકાઓમાં આ સ્થળે ક્રોધ ' ( યોદ્દા ) પાઠ છે.
संजोगा विमुकस्स अणगारस्स भिक्खुणो । आयारं पाकरिस्सामि आणुपुवि सुणेह मे जे यावि होइ निव्विज्जे थद्धे लुद्धे अणिग्गदे । अक्खिणं उल्लवई अविणीए अबहुस्सुए अह पञ्चहिं ठाणेहिं जेहिं सिक्खा न लब्भई । थम्भा मोहो पमाएणं रोगेणालस्सएण य अह अहिं ठाणेहिं सिक्खोसीले ति बुचई । अहस्सिरे सया दन्ते न य मम्ममुदाहरे
૨. જોયા. સા૦ | ૨°ફ઼ીહિ. ચાo
१