________________
અધ્યયઃ ૧૫] વિવિધ પ્રકારના કારીગરોની જે કપૂજા અર્થાત્ પ્રશ્ન ન કરે, પણ જાણીને એને ત્યાગ કરે તે ભિક્ષુ છે. ૯ : "
દીક્ષા લીધા પછી જે ગૃહસ્થ સાથે પરિચય થયેલ હોય તથા દીક્ષા પૂર્વે જેઓ પરિચિત થયા હોય તેમની સાથે, આ લેકનાં ફળને માટે જે અતિપરિચય ન કરે તે ભિક્ષુ છે. ૨૦
શયન, આસન, પાન અને ભેજન તથા વિવિધ ખાદિમી, અને સ્વાદિમ (સ્વાદિષ્ટ વસ્તુઓ) બીજા પાસે માગવામાં આવે અને તે ન મળે તે એ નહિ આપનારાઓ ઉપર જે દ્વેષ ન કરે તે ભિક્ષુ છે ૧૧
બીજાઓ પાસેથી કંઈ આહારપાણી અને વિવિધ ખાદિમ અને સ્વાદિમ મેળવીને જે (મન, વચન અને કાયાથી) ત્રણ પ્રકારે અનુકંપા-અનુદન કરે નહિ, તથા જેનાં મન, વચન અને કાયા સુસંવૃત-પાપ સામે સુરક્ષિત-હેય તે ભિક્ષુ છે ૧૨
૧. “અન્નવર્જિત ખાધ –ટીકાકારે.
૨. નવમાં નો તે તિવિહેંગ ના" પાઠ છે. ટીકાકાએ એને અર્થ આમ કર્યો છેઃ “જે (મન, વચન અને કાયાથી) ત્રણ પ્રકારે (માંદા અથવા બાળક) સાધુની અનુકંપા કરે નહિ (તે મિક્ષ નથી).' યાકેબી ટીકાકારોને અર્થ સ્વીકારે છે. પણ ૧૩મા પદ્યમાં નીરસ ભિક્ષાની નિન્દા નહિ કરવાની વાત છે, તે અહીં સ્વાદિષ્ટ ભિક્ષાનું અનુમોદન નહિ કરવાની વાત હોય, એ બંધ બેસે છે. વળી એમ લેવાથી, ટીકાકાર કરે છે તેમ, ઘણું બધું અધ્યાહત લેવું પડતું નથી. ' गिहिणो जे पचइएक दिट्ठा अपवइएग व संथुया हविजा । तेसि इहलोइयफलट्ठा जो संथवं न करेइ स भिक्खू सयणासणपाणभोयणं विविहं खाइमसाइमं परेसिं। अदए पडिसेहिए नियण्ठे जे तस्थ न पउस्सई म भिक्खू ११ जं किंचि आहारपाणजायं विविहं खाइमसाइमं परेसि। जो तं तिविहेण नाणुकम्पे मणक्यकाय मुसंवुडे स मिक्खू , १२ ૨. . શા ! ૨. (વારે) ૪. જ્ઞા-
; ;