________________
અધ્યયન ૧૧]
જેવી રીતે શંખમાં મૂકેલું દૂધ બે પ્રકારે શેભે છે (દેખાવમાં સારું લાગે છે અને બગડતું પણ નથી) તેમ બહુશ્રુત ભિક્ષુનાં તપ, કીતિ અને જ્ઞાન શેભે છે. ૧૫. ..
જેમ કેબેજ દેશને જાતવાન અને કંથકો અશ્વ વેગમાં પ્રવર હોય છે એવા બહુશ્રુત મુનિ હોય છે. ૧૬.
જેમ જાતવાન ઘોડા ઉપર આરૂઢ થયેલે દઢ પરાકમવાળે શૂરવીર બને બાજૂ વાગતાં બાર પ્રકારનાં વાઘોથી શોભે છે એવા બહુશ્રુત મુનિ હોય છે. ૧૭.
૧. કંજ એટલે પ્રાચીન અફઘાનિસ્તાન. કંબેજ, ઈરાન, અરબસ્તાન, તે ખારિસ્તાન વગેરે દેશોમાંથી પ્રાચીન કાળમાં હિન્દમાં જાતવાન ઘેડાઓની આયાત થતી.
૨. મૂળમાં લગાવળ (સં. શાઝીf) શબ્દ છે. “આકર્ણિ” એટલે વ્યાપ્ત. ટીકાકારે એને અર્થ ગુણોથી વ્યાપ્ત’ એવો કરે છે.
૩. મૂળમાં થg (સં. થa:) શબ્દ છે. બુદ્ધના ઘડાનું નામ “કંથક હતું. ટીકાકારે એને અર્થ કોઈ પ્રકારના અવાજથી નહિ ભડકનાર ઉત્તમ ઘોડો' એવો કરે છે. સન્દર્ભ પણ સુચવે છે કે અહીં “કંથક શબ્દ વિશેષનામ તરીકે નહિ, પણ સામાન્યનામ તરીકે વપરાયેલ છે. ઉત્તમ અશ્વ માટે કંથક’ શબ્દ વપરાતો હશે.
૪. મૂળમાં વરિપોળ શબ્દ છે. નંદિશ એટલે ટીકાકારોના મત મુજબ, બાર પ્રકારનાં વારિત્રોને ઘેષ. जहां सङ्घम्मि पयं निहियं दुहओ वि विराया। एवं बहुस्सुए भिक्खू धम्मो कित्ती तहा सुयं जहा से कम्बोयाणं आइण्णे कन्थए सिया। आसे जवेण पपरे एवं हवइ बहुस्सुए जहाइण्णसमारूढे सूरे दढपरकमे । उभो नन्दिघोसेणं एवं हवइ बहुस्सुए ..
૨. જ્ઞદા રે. . !