________________
અધ્યયન ૧૪],
૧૧૯ (પુ બોલ્યા :) “લોક ઉપર મૃત્યુ પ્રહાર કરે છે, અને તે જરાથી ઘેરાયેલું છે. અમેઘ (શસ્ત્ર) રાત્રિને કહી છે. હે પિતા! આ પ્રમાણે તમે જાણે. ૨૩
જે રાત્રિ જાય છે તે પાછી આવતી નથી. અધર્મ કરનારની રાત્રિઓ અફળ જાય છે. ૨૪
જે રાત્રિ જાય છે તે પાછી આવતી નથી. ધર્મ કરનારી રાત્રિએ સફળ જાય છે.” ૨૫
(પિતાએ કહ્યું: “હે પુત્ર! થોડાક સમય એક સાથે રહીને પછી આપણે બેઉ (માતાપિતા અને પુત્ર) સમ્યકત્વયુક્ત થઈને ઘેર ઘેર ભિક્ષાટન કરીશું.” ૨૬
(પુત્રો બોલ્યા:) “જેને મૃત્યુ સાથે મિત્રતા હેય અથવા જે મૃત્યુથી છૂટી શકતું હોય અથવા જે જાણતું હોય કે પોતે મરવાને નથી તે જ એમ કહે કે-આ આવતી કાલે થશે. ર૭
અમે આજે જ ધર્મમાર્ગને અંગીકાર કરીશું, જ્યાં પહોંચ્યા પછી પુનર્જન્મ રહેતું નથી. અમારે માટે કશું અનાગત નથી मच्चुणा भाहओ लोगो जराए परिवारिओ।। अमोहा रयणी वुत्ता एवं ताय विजाणह जा जा वच्चइ रयणी न सा पडिनियत्तई । अहम्मं कुणमाणस्स सफला जन्ति राइओ ૨૪ - जा जा वच्चइ रयणी न सा पडिनियत्तई । धम्मं च कुणमाणस्स सफला जन्ति राइओ. २५ grો સંવસિત્તા જુદો સત્તigયા છે કે તે पच्छा जाया गमिस्सामो भिक्खमाण कुले कुले : २६ जस्सत्थि मच्चुणा सक्खं जस्स वत्थि' पलायणं । .. .. जो जाणई न मरिस्साभि सो हु कंखे सुए सिया २७ अजेव धम्म पडिवज्जयामो जहिं पवना न पुणब्भवामो । . अणागयं नेव य अत्थि किंची सद्धा खमं णे विणइत्तु रागं २८
૨. રવિ ૨૦ રાસ્થિ. સા. ૨. જાણે છે