________________
અપ્રિય ૯ ]
આ સંસારમાં જેઓ જીવનને નિયમમાં રાખતા નથી અને કામગમાં આસક્ત થઈને સમાધિયોગથી ભ્રષ્ટ થાય છે તેઓ આસુરી યોનિમાં ઉત્પન્ન થાય છે. ૧૪
- ત્યાંથી પણ નીકળોને તેઓ સંસારમાં ઘણા સમય સુધી પરિભ્રમણ કરે છે. ઘણુ કર્મના લેપથી લેપાયેલા તેઓને બોધિ ઘણી દુર્લભ છે. ૧૫
કેઈ આ પરિપૂર્ણ જગત એક માણસને આપી દે તોપણ એનાથી તે સંતુષ્ટ થાય નહિ. આ જીવ એટલે દુપૂર છે. ૧૬
જેમ લાભ થાય છે તેમ લેભ થાય છે. લાભથી લેભ વધે છે; જેમાં બે માસ પૂરતા થઈ પડે એ કાર્ય એક કરોડથી પણ પૂરું ન થયું. ૧૭
અનેમાં ચિત્તવાળી અને વક્ષ:સ્થળ ઉપર માંસના લેચાવાળી રાક્ષસીઓ (સ્ત્રીઓ)માં આસક્ત થવું નહિ; જેઓ પુરુષને લેભાવીને પછી તેમની સાથે જાણે તેઓ દાસ હોય તેમ ખેલે છે. ૧૮
અનગારે સ્ત્રીઓમાં લુબ્ધ થવું નહિઃ સ્ત્રીથી તે દૂર જ इहजीवियं अणियमेत्ता पब्भट्ठा समाहिजोएहिं । ते कामभोगरसगिद्धा उववजन्ति आसुरे काए तत्तो वि य उव्यट्टित्ता संसारं बहुं अणुपरियडन्ति । बहुकम्मलेवलित्ताणं बोही होइ सुदुल्लहा तेसिं
૨ कसिणं पि जो इमं लोयं पडिपुण्णं दलेज्ज इक्कस्स । तेणावि से न संतूसे इइ दुप्पूरए इमे आया जहा लाहा' नहा लोहो' लाहा लोहो पबड्डई । दोमासकयं कज्जं कोडीए वि न निट्ठियं नो रक्खसीसु गिज्झेज्जा गण्डवच्छासु sणेगचित्तासु । जाओ पुरिसं पलोभित्ता खेलन्ति जहा व दासेहिं ९८ नारीसु नोवगिज्झेज्जा इत्थी विप्पजहे अणगारे । धम्मं च पेसलं नच्चा तत्थ ठविज्ज भिक्खु अप्पाणं १९
૨. ઢોમાં તોમ. સા. . ૨. બળાપરે. શાહ રૂ. m. I