________________
અધ્યયન ૧૦ ]
વાયુકામાં ગયેલે જીવ ઉત્કૃષ્ટ પદે અસંખ્યાત કાળ સુધી ત્યાં રહે છે. માટે હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૮.
વનસ્પતિકાયમાં ગયેલે જીવ ઉત્કૃષ્ટ પદે અનંત કાળ સુધી ત્યાં રહે છે અને ત્યારપછી પણ તેના દુઃખને અંત આવતે નથી. માટે હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૯
દ્વીન્દ્રિય (ત્વચા અને જીભ એ બે ઈન્દ્રિયયુક્ત) કાયમાં ગયેલે જીવ ઉત્કૃષ્ટ પદે ત્યાં સંખ્યય કાળ સુધી રહે છે. માટે છે ગૌતમ ! એક સમયને પ્રભુ પ્રમાદ ન કર,
ત્રીન્દ્રિય (ત્વચા, જીભ અને નાસિકાયુક્ત) કાયમાં ગયેલે જીવ ઉત્કૃષ્ટ પદે ત્યાં સંગેય કાળ સુધી રહે છે. માટે હે ગૌતમ ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૧૧
ચતુરિન્દ્રિય (ત્વચા, જીભ, નાસિકા, અને ચક્ષુયુક્ત) કાયમાં ગયેલે જીવ ઉત્કૃષ્ટ પદે ત્યાં સંખેય કાળ સુધી રહે છે. માટે છે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૧૨
૧. અનંતકાળ એટલે અનંત ઉત્સપિણુઓ અને અવસર્પિણીઓ વ્યતીત થાય એટલે કાળ.
૨. સંખેય કાળ એટલે વધુમાં વધુ એક કોડ પૂર્વ. “પૂર્વની સમજુતી માટે જુઓ પૃ. ૫૩, ટિ. ૨. वाउकायमइगओ उक्कोस जीवो उ संबसे । काल संखाईयं समयं गोयम मा पमायए वणस्सइकायमइगओ उक्कोसं जीवो उ संवसे । कालमणन्तदुरन्तयं समयं गोयम मा पमायए बेंन्दियकायमइगओ उक्कोसं जीवो उ संवसे । कालं संखिजसन्नियं समय गोयम मा पमायए तेन्दिकायमइगओ उक्कोस जीवो उ संवसे । कालं संखिज्जसन्नियं समयं गोयम मा पमायए चउरिन्दियकायमइगओ उक्कोसं जीवो उ संवसे । कालं संखिज्जसन्नियं समय गोयम मा पमायए
૧૧