________________
અધ્યયને ૮ ].
“અમે શ્રમણે છીએ" એમ કહેનારા કેટલાક પશુવતુ અજ્ઞાનીએને જીવહિંસાની (જીવહિંસાથી થતા ૫ પની) જાણ નથી. એ મંદ અને મૂર્ખ અને પોતાની પાપી માન્યતાઓથી નરકમાં જાય છે. ૭
પ્રાણિવધને કદી અનુદન પણ ન આપવું. (એમ કરવાથી) કોઈ કાળે સર્વ દુઃખોથી મુક્ત થઈ શકાય છે. જેમણે આ સાધુધર્મ નિરૂપે છે એ આર્યોએ આ પ્રમાણે કહ્યું છે. ૮
ત્રાથી–અહિંસક એ જે પ્રાણાતિપાત–હિંસા કરતા નથી તે સમિતિવાળા કહેવાય છે, અને પછી ઊંચા સ્થાનમાંથી પાણી ચાલ્યું જાય છે તેમ, એનામાંથી અશુભ કર્મ ચાલ્યું જાય છે. ૯
1. યાકેબીની વાચનામાં સમાન વર્માના પાઠ છે, જ્યારે શક્તિસૂરિ તેમ જ નેમિચન્દ્રની ટીકાઓમાં સમળા તુ વયમાળા છે. બીજે પાઠ વધારે ચઢિયાત અર્થ આપે છે એમ મને લાગે છે.
૨. સમિતિ એટલે એગ્ય આચરણ. જૈન દર્શનમાં પાંચ સમિતિઓ કહી છે: ઈસમિતિ, ભાષાસમિતિ, એષણ સમિતિ, આદાનનિક્ષેપસમિતિ અને ઉચ્ચારસમિતિ. કઈ જીવને કષ્ટ ન થાય તેમ સાવધાનપણે ચાલવું તે ઈસમિતિ; સભ્ય, હિતકારી, પરિમિત અને અસંદિગ્ધ બોલવું તે ભાષાસમિતિ; જીવનયાત્રામાં આવશ્યક હોય એવાં નિર્દોષ સાધને સાવધાનપૂર્વક મેળવવાં તે એષણસમિતિ; વસ્તુ માત્રને જોઈતપાસી લેવીમૂકવી તે આદાનનિક્ષેપસમિતિ; નિર્જીવ સ્થાનમાં અનુપયોગી વસ્તુઓ જોઈતપાસીને નાખવી તે ઉચ્ચારસમિતિ. समणानुएगे' वदमाणा' पाणवहं मिया अयाणन्ता । मन्दा निरयं गच्छन्ति बाला पावियाहि दिट्ठीहिं न हु पाणवहं अणुजाणे मुच्चेज्ज कयाइ सब दुक्खाणं एवारिएहिं अक्खायं जेहिं इमो साहुधम्मो पन्नत्तो पाणे य नाइवाएज्जा से समीए त्ति वुचई ताई । तभा से पावयं कम्मं निज्जाइ उदगं व थालाउ ।
૨. મુ . શાવ૨. વરમાળા. ર૦. રૂ. થાન. શs |