________________
અધ્યયન ૩]
૭૧ કર્મના હેતુને દૂર કર, ક્ષમાથી કીર્તિ પ્રાપ્ત કર. (એમ કરનાર મનુષ્ય) પાર્થિવ શરીરને ત્યાગ કરીને ઊર્વ દિશામાં જાય છે. ૧૩
વિવિધ પ્રકારનાં શીલ વડે એક એકથી ચઢિયાતા (અથવા એક એકથી ઊંચે રહેલાં સ્વર્ગોમાં વસનારા) યક્ષે થાય છે. અતિશય દેદીપ્યમાન મહાશુકની-ચંદ્ર-સૂર્યની જેમ દીપતા, (સ્વર્ગમાંથી) ચ્યવન થવાનું જ નથી એમ માનતા, દૈવી જોગોમાં આસક્ત તથા ઈચછાનુસાર રૂપ ધારણ કરનારા તેઓ સેંકડે પૂર્વ સુધી કપિમાં–દેવલોકમાં ઊંચે વસે છે. ૧૪-૧૫
ત્યાં યથાસ્થાને વસીને આયુને ક્ષય થતાં ગ્રુત થઈને એ દેવે મનુષ્યનિમાં આવે છે, અને ત્યાં એઓ દશ અંગવાળા (દશ પ્રકારની ઉત્તમોત્તમ સમૃદ્ધિવાળા) થઈને જન્મે છે. ૧૬
૧. “યક્ષ શબ્દ ચમ્ (યજન કરવું) ધાતુ ઉપરથી છે, અને એને મૂળ અર્થ “દેવ” થાય છે. અહીં પ્રવેગ મૂળ અર્થમાં જ છે.
૨. ચોરાશી લાખને ચોરાશી લાખ વડે ગુણવાથી જે સંખ્યા આવે તેટલાં વર્ષ–એટલે એક પૂર્વ.
विगिञ्च कम्मुणो हेउं जसं संचिणु खन्तिए सरीरं पाढवं हिच्चा उर्दू पक्कमई दिसं विसालिसे हिं सीलेहिं जवखा उत्तर-उत्तरा महासुका व दिप्पन्ता मन्नता अपुणच्चवं अप्पिया देवकामाणं कामरूवविउविणो उड्डू कप्पेसु चिट्ठन्ति पुया वाससया बहू तत्थ ठिच्चा जहाठाणं जक्खा आउक्खए चुया
उविन्तिं' माणुमं जोणि से दसले भिजायएर ૨. નિત્ત. શાર. ૨. મનાય. શrs |