________________
૧૦
[ ઉત્તરાધ્યયન સૂત્ર (એનું સ્મરણ), ખૂબ સંસ્કારેલાં આહારપાણી અને પ્રમાણ કરતાં અધિક આહારપાણી, ગાત્રાનું ઈષ્ટ આભૂષણ, અને દુર્જય કામભેગે–એ બધું આત્મશોધક પુરુષને માટે તાલપુટ વિષ સમાન છે. ૧૧-૧૩
પ્રણિધાનયુક્ત ભિક્ષુએ દુર્જય કામગે તથા બ્રહ્મચર્ય માટે શંકા ઉત્પન કરે એવાં સર્વ સ્થાનેને સદા ત્યાગ કર. ૧૪
પૃતિમાન, ધર્મસારથિ ભિક્ષુએ ધર્મપ્રિય સાધુઓમાં રત થઈને ઈન્દ્રિયદમન કરતાં બ્રહ્મચર્યની સમાધિપૂર્વક ધર્મરૂપી આરામ બગીચામાં વિચરવું. ૧૫
દે, દાન અને ગન્ધર્વો, યક્ષ, રાક્ષસે અને કિન્નર,
૧. ટીકાકાર શાન્તિરિ “તાલપુટ અને અર્થ એ સમજાવે છે કેહેઠ ઉપર મૂક્યા પછી તાળી પાડીએ એટલા સમયમાં પ્રાણ લઈ લે તે તાલપુટ વિષ.” “તાળવાને સ્પર્શ થતાં વેંત પ્રાણ હરી લે તે તાલપુટ' એવો અર્થ પણ બીજા એક ટીકાકાર-“દીપિકા કાર લક્ષ્મીવલ્લભે સમજાવ્યું છે. પણ ડો. યાકોબી આવા અર્થોને ખોટી વ્યુત્પત્તિનાં ઉદાહરણો ગણે છે, અને “તાલકૂટ’ને સંસ્કૃત ‘કાલકૂટ”નું જ એક રૂપાન્તર ગણે છે. સંસ્કૃત “કિરીટનું પ્રાકૃતમાં “તિરીડ' જેવું રૂપ મળે છે એ જોતાં આ તર્ક ગ્રાહ્ય લાગે છે. મૂળ પ્રાકૃતમાં તાર છે.
૨-૩. મૂળના ઘમ્મારામે (સં. પ ) શબ્દ ઉપર અહીં લે છે. गत्तभूसणमिटुं च कामभोगा य दुजया । नरस्सत्तगवेसिस्स विसं तालउडं जहां दुज्जए कामभोगे य निच्चसो परिवज्जए । सहाथाणाणि सन्याणि वजेजा पणिहाण धम्माराम चरे भिक्खू विइमं धम्मसारही। धम्मारोमे रते दन्ते बभ्भचेरसमाहिए देवदाणवगन्धव्वा जक्खरक्खसकिन्नरा । बम्भयारिं नमंसन्ति दुक्करं जे करन्ति तं
૨. “નામ શાવે છે