________________
rઉત્તરાધ્યયન સત્ર અને તલમાં તેલ મહિ હોવા છતાં થાય છે, તેમ સો શરીરમાં પેદા થાય છે, નાશ પામે છે અને સ્થિર રહેતાં નથી.” ૧૮
(પુત્રો બેલ્યા :) “(આત્મા) અમૂર્ત હોવાથી ઈન્દ્રિયગ્રાહ્ય નથી, અમૂર્ત હોવાને કારણે તે નિત્ય છે. પિતાના બંધનને હેતુ આત્મામાં રહેલું છે, અને એ બંધનને સંસારને હેતુ કહેવામાં આવે છે. ૧૯
ધર્મને નહિ જાણનારા અમે પૂર્વકાળમાં મેહથી પાપકર્મ કર્યું, અમે અવરોધ પામ્યા અને અટકી ગયા. પણ હવે ફરી એવું આચરણ નહિ કરીએ. ૨૦
ચારે કેરથી ઘેરાયેલા આ લેક ઉપર અમેઘ ( શસ્ત્રના) પ્રહાર પડતા હોય એવી સ્થિતિમાં અમે ગ્રહવાસમાં આનંદ પામતા નથી.” ૨૧ ' (પિતાએ કહ્યું:) “લેક ઉપર કેણ પ્રહાર કરે છે અને તે કેનાથી ઘેરાયેલું છે? અમેઘ (શસ્ત્રો) કેને કહે છે? હે પુત્રો! આ જાણવાને હું આતુર છું.” રર
૧. મૂળમાં લત્તા શબ્દ છે. ટીકાકારે એનું સસ્થા: એવું સંસ્કૃત રૂપ સ્વીકારે છે. આ લેકમ ચાર્વાકને અભિપ્રેત મતને નિર્દેશ છે, એટલે એના અનુવાદમાં “આત્મા’ શબ્દને પ્રયોગ જાણી જોઈને કર્યો નથી.
नो इन्दियग्गेज्झ अमुत्तभावा अमुत्तभावा वि य होइ निचो । अज्झत्थडेउं निययस्स बन्धो संसारहेउं च वयन्ति बन्धं १९ जहा वयं धम्ममजाणमाणा पावै पुरा कम्ममकासि मोहा। ओरुब्भमाणा परिरक्खियन्ता तं नेव भुजो वि समायरामो २० अब्भाहयमि लोगमि सत्यमो परिवारिए। ..... अमोहाहि पडन्तीहि गिहंसि न रइं लभे केण अब्भाहओ लोगो केण वा परिवारिओ। का वा अमोहा वुत्ता जाया चिंतावरो हुमे