________________
૪
[ ઉત્તરાધ્યયન સૂત્ર
""
ચાર સ્થાન વિશે પરિમિત જ્ઞાનવાળો માણુસ શુ કહી શકે ? ૨૩ તત્ત્વવેત્તા, જ્ઞાતવંશીય, મેાક્ષને પામેલા, વિદ્યા અને આચારથી સંપન્ન, સત્ય તથા સત્યપરાક્રમવાળા ( ભગવાન મહાવીરે) આ પ્રમાણે કહ્યું છે. ૨૪
'
“જે પુરુષા પાપ કરે છે તે ધાર નરકમાં પડે છે અને આય - ધમ આચરીને દિવ્ય ગતિમાં જાય છે. ૨૫
“ એ (અનેક પ્રકારના વાદો) માયાવચન છે, જૂઠ છે, નિર ક છે. હું સંચમ પાળતા રહું છું અને ચાલું છું ૨૬
“ એ બધી અનાર્ય મિથ્યા દૃષ્ટિએ છે એ હું જાણું છું. પરલેક છે અને હું મારા આત્માને ખરાખર જાણું છું. ૨૭
66
મહાપ્રાણુ દેવવિમાનમાં હું સો વર્ષ ના (અર્થાત્ પૂર્ણાં) આયુષ્ય
૧. શાન્તિસૂરિ અને નેમિચન્દ્રે મૂળના મેને પાતે મેય-એટલે જ્ઞેયને જાણનાર ' એવા અથ આપ્યા છે, પણ તે અહીં બરાબર ભેસતે નથી. ચૂÖિકારે મેય–એટલે પરિમિત જ્ઞાનવાળા' અથ કર્યાં છે અને તે યેાગ્ય છે. ડૉ. યાક્રાખીએ સૂષ્ટિના અ` રવીકાર્યાં જાય છે; જે કે એ પ્રકારની નોંધ તેમણે કરી નથી.
•
इइ पाउकरे बुद्धे नायए परिणिए । विज्जाचरण सपने सच्चे सच्चपरकमे पडन्ति नरए घोरे जे नरा पावकारिणो । दिव्वं च गां गच्छन्ति चरिता धम्ममारियं मायाबुइयमेयं तु मुसाभासा निरत्थिया । संजयमाणो वि अहं वसामि इरियामि य सव्वेते विइया मंमिच्छादिट्ठि अणारिया | विज्जमाणे परे लोए सम्मं जाणामि अपगं अहमास महापाणे जुइमं बरिसस ओवमे । जा सा पालीमहापाली दिव्वा वरिसस ओवमा ૨. સસ્ક્વેર. રાવ |
२४
२५
२६
२७
२८