________________
[ ઉતરાધ્યયન સૂત્ર સ્વનિત (સતિપ્રસંગના ધ્વનિ), આર્કન્દ અથવા વિલાપના શબ્દો સાંભળે તે નિર્ચન્થ નથી. “એનું શું કારણ? એ વિશે આચાર્યો કહ્યાં છે. માટીની ભીંતને આંતરે, પડદાને આંતરે અથવા પાકી ઈટેની ભીંતને આંતરે સ્ત્રીઓના કૂજન, રુદન, ગીત, હાસ્ય, સ્વનિત, આક્રન્ટ અને વિલાપના શબ્દો સાંભળતા નિન્થ બ્રહ્મચારીના બ્રહ્મચર્ય વિશે શંકા થાય અથવા તેને (બ્રહ્મચર્ય તેડવાની) આકાંક્ષા થાય અથવા (આટલી કષ્ટમય તપશ્ચયનું ફળ શું ? એવી) વિચિકિત્સા-તર્કવિતર્ક પેદા થાય અથવા સંયમને ભંગ થાય અથવા ઉન્માદ પેદા થાય અથવા દીર્ઘકાલિક રેગ ઉત્પન્ન થાય અથવા કેવલીએ ઉપદેશેલા ધર્મથી તે ભ્રષ્ટ થાય. આથી માટીની ભીંતને આંતરે, પડદાને આંતરે અથવા પાકી ઈંટાની ભીંતને આંતરે સ્ત્રીઓનાં કૂજન, રુદન, ગીત, હાસ્ય, સ્વનિત, આકન્દ અને વિલાપના શબ્દો નિગ્રન્થ ન સાંભળે.
૬. પૂર્વેની સ્ત્રીઓ સાથેની રતિ અને ક્રીડાનું સ્મરણ કરે निग्गन्थे । तं कहमिति चे, आयरियाह । निग्गन्थस्स खलु इत्योणं कुड्डन्तरंसिवा दूसन्तरंसि वा भित्तन्तरंसि वा कूइयसदं वा सइयसदं वा गीयसदं वा हसियस वा थणियसई वा कन्दियसद वा विलवियसई का सुणेमाणस्स बम्भयारिस्स बम्भचेरे सङ्का वा कसा वा विइगिच्छा वा समुपज्जिज्जा भेदं वा लभेज्जा उम्मायं का पाउणिज्जा दीहकालियं वा रोगायकं हवेज्जा केवलिपन्नत्ताओ धम्माओ भंसेज्जा। तम्हा 'नो इत्थीणं कुड्डन्तरंसि वा दूसन्तरंसि वा भित्तन्तरंसि वा कूइयसदं वा रुझ्यसदं वा गीयसहं वा हसियसदं वा थणियसई वा कन्दियसदं वा विलवियसई का मुणेमाणे विहरेज्जा ॥५॥
नो निग्गन्थे इत्थीणं पुन्वरयं पुव्वकीलियं अणुसरित्ता ૬. હહુ જ મિથે દ. ૨, ૬થી (ઘી).