________________
[ઉત્તરાધ્યયન સૂત્ર ઉત્તભ થશે. (કર્મ) રજ વિનાના બનીને લેકમાં ઉત્તમ એવા ઉત્તમ સ્થાનરૂપ સિદ્ધિને તમે અવશ્ય પામશે.” ૫૮
એ પ્રમાણે ઉત્તમ શ્રદ્ધાથી રાજર્ષિની સ્તુતિ કરે તથા તેમની પ્રદક્ષિણુ કરતે ઇન્દ્ર તેમને ફરી ફરી વન્દન કરવા લાગ્યા. ૧૯
પછી ચક્ર અને અંકુશથી અંકિત થયેલાં મુનીશ્વરનાં ચરમાં વંદન કરીને દેલાયમાન લલિત કુંડલ તથા મુકુટને ધારણ કરનાર ઈન્દ્ર આકાશમાં ઊડો. ૬૦
સાક્ષાત્ શક વડે પ્રેરાયેલે નમિ પિતાની જાતને નમાવે છે. વિદેહીએ (વિદેહના રાજાએ) ઘરને ત્યાગ કરીને શ્રમણપણું સ્વીકાર્યું. ૬૧
જ્ઞાની, પંડિત અને વિચક્ષણ પુરુષે આ પ્રમાણે કરે છે. એ નમિ. રાજર્ષિની જેમ તેઓ કામભેગેથી નિવૃત્ત થાય છે. ૬૨
એ પ્રમાણે હું કહું છું.
एवं अमित्थुणन्तो रायरिसिं उत्तमाए सद्धाए । पायोहिणं करेन्तो पुणो पुणो वन्दई सक्को तो वन्दिऊण पाए चक्कङ्कुसलकखणे मुणिकरस्स । आगासेणुऽप्पइओ ललियबलकुण्डलतिरीडी. नमी नमेइ अप्पाणं सरखं सक्केण चोइओ। चइऊण गेइं च वेदेही सामण्णे पन्जुवटियो एवं करेन्ति संबुद्धा पण्डिया पवियवखणा । विणियन्ति भोगेसु जहा से नमी सयरिसि
त्ति बेमि
૨, પથ રાજ૦ | ૨. શાહ. મારા
રૂ.
યતિ. રા. |