________________
અયન ૧૫]
૧૭
જે સત્કાર, પૂજા કે વન્દન ઇચ્છતા નથી તે પ્રશંસા ત શેના ઇચ્છે? આવા સંયત, સુવ્રત, તપસ્વી, ( ખોજા ભિક્ષુઓની ) સાથે રહેતા, અને આત્મગવેષક હોય તે ભિક્ષુ છે, પ
પેાતાના જીવનના પણ ત્યાગ કરે છે, સમસ્ત માહથી (દૂર) જાય છે, સ્ત્રીપુરુષના ત્યાગ કરે છે, સદા તપસ્વી હાય છે અને કુતૂહલ પામતા નથી તે ભિક્ષુ છે. ૬
સ્વપ્ન, લક્ષણ,
૨
3
છિન્ન, સ્વર, ભૌમ, અંતરીક્ષ,
૧. વિદ્યા વસ્ત્ર ફાટી જાય, ક્રુપાય કે બગડે. તે ઉપરથી ભવિષ્ય હેવાની વિદ્યા
૨. સ્વરવિદ્યા-જુદાંજુદાં પશુપક્ષીઓના અવાજ ઉપરથી શુભાશુભ ફળ કહેવાની વિદ્યા. આ જ પદ્યમાં ‘સ્વર ’પુનરાવૃત્ત થાય છે. (પૃ. ૧૨૮, ટિ. ૪) એ જોતાં અહી એને અર્થ સ્વાધ્ય’-શ્વાસે વાસ ઉપરથી ભવિષ્ય કહેવાની વિદ્યા પણ સભવે.
૩. ભૌવિદ્યા-ભૂક'પ થાય કે પૃથ્વીના પેટાળમાં અવાજ થાય તે ઉપરથી ફળ કહેવાની વિદ્યા.
૪. અ તરીવિદ્યા-આકાશમાં દેખાતા વિવિધ રંગા તથા ગન્ધનગરી ઉપરથી ભવિષ્ય કહેવાની વિદ્યા.
પ. સ્વપ્નવિદ્યા-સ્વપ્ના ઉપરથી ફળ કહેવાની વિદ્યા. ૬. લક્ષણુવિદ્યા-સામુદ્રિકશાસ્ત્ર,શરીરનાં લક્ષણા ઉપરથી કહેવાની વિદ્યા.
'ફળ
नो सकइमिच्छई न पूयं नो य वन्दणगं कुओ पसंसं । से संजय सुब्ब तबस्सी सहिए आयगवेसए स भिक्खू जेण पुण जहाइ जीवियं मोहं वा कसिणं नियच्छई नरनारिं पजहे सया तवस्सी न य कोऊहलं उवेइ स भिक्खू ६ छिन्नं सरं भोममन्त लिक्खं सुर्मिणं लक्खणदण्डवत्युविज्जं । अङ्गवियारं सस्स्स विजयं जे विज्जाहिं न जीवति स भिक्खू ७
શ્નો વિષે સા। ૨. ઇત્તિળ, સા। ૐ. વિકાર સા॰/