________________
૧૦૨
[ ઉત્તરાધ્યયન સૂત્ર (મુનિ :) “પૂર્વકાળે, હમણાં કે ભવિષ્યમાં મારા મનમાં કઈ પ્રકારને દ્વેષ નથી. યક્ષે મારી સેવા કરે છે અને તેઓએ જ આ કુમારોને માર્યા છે.” ૩૨
(પુરેહિત) “અર્થ અને ધર્મને જાણનારા તથા દયામય બુદ્ધિવાળા તમે કદી કે પાયમાન થતા નથી. સર્વજનેની સાથે અમે તમારા ચરણના શરણમાં આવીએ છીએ. ૩૩
હે મહાભાગ! અમે તમારી પૂજા કરીએ છીએ. તમારું એવું કંઈ પણ નથી, જેની પૂજા અમે ન કરીએ. વિવિધ વ્યંજન મસાલાથી યુક્ત આ ઉત્તમ ભાત આપ જમે. ૩૪
આ મારું પુષ્કળ ભેજન છે. મારા ઉપર અનુગ્રહ કરવા માટે તે જમે. તે મહાત્માએ “ભલે એમ કહીને મા ખમણના પારણામાં એ ભજન સ્વીકાર્યું. ૩૫
એ સમયે ગધાદક અને પુષ્પની વર્ષા થઈ તથા દિવ્ય વસુધાર દ્રવ્યની વૃષ્ટિ થઈ. દેવોએ દુંદુભિ વગાડી અને આકાશમાં “અહો ! દાન!” એવી ઘેષણ કરી. ૩૬ पुचि च इण्डिं च अणागयं च मणप्पदोसो न मे अस्थि कोइ । जक्खा हु वेयावडियं करेन्ति तम्हा हु एए निहया कुमारा ३२ अत्यं च धम्मं च वियाणमाणा तुम्भे न वि कुप्पह भूइपना । तुभं तु पाए सरणं उवेमो समागया सव्वजणेण अम्हे ३३ अञ्चेमु ते महाभाग न ते किंचि न अचिमो। भुञ्जाहि सालिमं कूरं नाणावजणसंजुयं इमं च मे अत्थि पभूयमन्नं तं भुनम् अम्म अणुग्गहट्ठा । बाढं ति पडिच्छइ भत्तपाणं मासस्स ऊ पारणए महप्पा ३० तहियं गन्धोदयपुष्फवासं दिव्या तहि वसुहारा य बुट्टा । पहयाओ दुन्दुहीओ सुरेहिं आगासे अहो दाणं च धुट्ट ३६