________________
[ ઉત્તરાધ્યયન સૂત્ર પિતાના રાગાદિ ગુણરૂપી ઇંધણથી સળગતા અને મહરૂપી પવનથી અધિક પ્રજળતા કાગ્નિ વડે દાઝતા અને સંતાપ અનુભવતા, અનેક પ્રકારે દીન વાણી બોલતા, યુક્તિથી સમજાવતા, તથા પત્રને ધનથી અને ભૂગજન્ય સુખેથી લલચાવતા પુરોહિતને જોઈને કુમારેએ નીચે પ્રમાણે કહ્યું : ૧૦-૧૧
વેદનું (માત્ર) અધ્યયન કંઈ રક્ષણરૂપ થતું નથી, જેમને જમાડવામાં આવે છે તે બ્રાહ્મણે અંધકારથી વધુ અંધકારમાં લઈ જાય છે, જન્મેલા પુત્રે પણ રક્ષણરૂપ થતા નથી. (તમારી) આ વાત કેણ સ્વીકારશે ? ૧ર
કામગે તે ક્ષણવાર સુખ અને બહુ કાળ દુ:ખ આપનારા, દુઃખuપૂર્ણ અને અલ્પ સુખદાયી, સંસારમાંથી મુક્ત થવામાં વિધનરૂપ અને અનર્થોની ખાણ છે. ૧૩
૧. ડો. યાકેબીની વાચનામાં મુat ફિચા નિત તમે નમેળ એ પ્રમાણે પાઠ આ શ્લોકના બીજા ચરણને છે, એમાં તમે જમેળને અર્થ અસ્પષ્ટ રહે છે. ચૂર્ણિમાં તથા શાન્તિસૂરિ અને નેમિચન્દ્રની ટીકાઓમાં આ સ્થળે તને તમેન પાઠ છે તે મેં અહીં રવીકારીને અનુવાદ કર્યો છે. “ઉત્તરાધ્યયનના ડૉ. યાકેબીના અંગ્રેજી ભાષાન્તરમાં આ સ્થળે તમે તમેશ પાઠ સ્વીકારાયે હોય એમ લાગે છે, એ જોતાં એમની પ્રાકૃત વાચનામાં તમૅ મેળા મુદ્રણષ હશે. सोयग्गिणा आयगुणिन्धणेणं मोहाणिला पज्जलणाहिएणं । .. संतत्तभावं परित्तप्पमाणं लालप्पमाणं बहुहा बहुं च १० पुरोहियं तं कमसो ऽणुणन्तं निमंतयन्तं च सुए धणेणं । जहक्कम कामगुणेहि चेव कुमारगा ते पसमिक्ख वकं. ११ वेया अहोया न भवन्ति ताणं भुत्ता दिया निन्ति तमं तमेणं । जाया य पुत्ता न हबन्ति ताणं को णाम ते अणुमन्नेज्ज एवं १२ खणमेत्तसोक्खा बहुकालदुक्खा पगांमदुक्खा अणियामसोक्खा । સંસારમોરવા વિવાવમૂવા રવા રાજસ્થાન અપોના શરૂ - ૨. “જુfજ, રા . ૬. પથામ. મા !