________________
અધ્યયન ૧૬]
૧૩૩
ઉત્તમ સ’વરવાળા, ઉત્તમ ચિત્તશાન્તિવાળા, (મનાગુતિ, વચનસૃપ્તિ અને કાયાપ્તિ વડે) ગુપ્ત-રક્ષાયેલે, જિતેન્દ્રિય અને સુરક્ષિત બ્રહ્મચય વાળા બનીને સદા અપ્રમત્તપણે વિચરે.
તે ( દશ સ્થાને ) આ પ્રમાણે :
''
૧. એકાન્ત સ્થાનમાં શયન અને આસનનું સેવન કરે તે નિગ્રંથ છે. સ્ત્રી, પશુ અને નપુંસક જ્યાં આવતાં હાય એવાં શયન અને આસનનું સેવન કરે તે નિગ્ર ંથ નથી. • એનું શું કારણ ?’ એ વિશે આચાર્યે કહ્યું છે : સ્ત્રી, પશુ અને નપુંસક જ્યાં આવતાં હાય એવાં શયન અને આસનનું સેવન કરતા નિગ્રથ બ્રહ્મચારીના બ્રહ્મચર્ય વિશે શંકા થાય, અથવા તેને ( બ્રહ્મચય તેાડવાની) આકાંક્ષા થાય અથવા ( આટલી કષ્ટમય તપશ્ચર્યાનું ફળ શું ? એવી ) વિચિકિત્સા–તર્કવિતર્ક થાય અથવા સંયમના ભંગ થાય અથવા ઉન્માદ પેદા થાય અથવા દીર્ઘકાલિક રોગ ઉત્પન્ન થાય અથવા કેવલીએ ઉપદેશેલા ધથી તે ભ્રષ્ટ થાય. આથી સ્ત્રી, પશુ અને નપુંસક જ્યાં આવતાં હેાય એવાં શયન અને આસનનું નિધ સેવન ન કરે.
6
૨. સ્ત્રીઓની વાત કરે તે નિગ્રંથ નથી. · એનું શુ' કારણ ?' बहुले समाहिबहुले गुत्तेन्दिए गुत्तम्भयारी सया अप्पमत्ते विहरेजा । तं जहा । विवित्ताई सयणासणाई सेवित्ता हवाइ से निग्गन्थे । नो इत्थीपपण्डगसंसत्ताई सयणासणाई सेवित्ता हव सेन । तं हमिति चे, आयरियाह । निम्मन्थस्स क्ल इत्पिण्डगसंसत्ताई सयणासणाई सेवमाणस्स वग्भयारिस्त बम्भचेरे सङ्का वा कङ्का वा विइगिच्छा वा समुषज्जिज्जा भेदं वा लभेज्जा उम्मायं वा पाउणिज्जा दीहकालिय वा रोगाय हवेज्जा, केवलिपन्नताओ धम्माओ भंसेज्जा । तम्हा नो इस्थिमुपण्डग: संसत्ताई सयणासणाई सेवित्ता हवइ से निग्गन्थे ॥ १ ॥
नो इत्थी करूँ कहित्ता हव से निग्गन्ये । तं करमिति