________________
અધ્યયન ૧૮ ]
૫૯
વૈદેહીએ ( વિદેહના રાજાએ ) ઘરના ત્યાગ કરીને શ્રમપણું સ્વીકાર્યુ. ૪૫
“ કલિંગમાં કરકડૂ, પાંચાલમાં દુર્મુખ, વિદેહમાં નમિ રાજા અને ગાંધારમાં નગરાજાઓમાં વૃષભ જેવા (ઉત્તમ) એમણે જિનશાસનમાં નિષ્ક્રમણ કર્યું. પુત્રને રાજ્ય ઉપર સ્થાપીને તેમણે શ્રામણ્ય સ્વીકાર્યું. ૪૬-૪૭
“ સૌવીર રાજાએમાં વૃષભ સમાન ઉદાયને (રાજ્યના) કરીને, પ્રવ્રજ્યા લઇને, મુનિત્રત ધારણ કર્યું અને તે અનુત્તર ગતિ પામ્યા. ૪૮ “ એ જ પ્રમાણે શ્રેયસૢ અને સત્યને વિશે પુરુષાર્થ કરનાર કાશીરાજે કામભાગે ના ત્યાગ કરીને કર્મરૂપી મહાવનને કાપી નાખ્યુ. ૪૯.
૧. આ ચાર રાજા માટે જુઓ અધ્યયન ૯માં ટિપ્પણુ ૧લું. ૨. સિન્ધુસૌવીર દેશના વીતિભયપત્તનને રાજા. વૈશાલીના ચેટક રાજાની પુત્રી પ્રભાવતી સાથે એ પરણ્યા હતા. ઉદાયને મહાવીરસ્વામી પાસે દીક્ષા લીધી હતી અને પેાતાના પુત્ર અભીચિને પણ સંસારથી બચાવવા માટે પુત્રને બદલે પેાતાના ભાણેજ કેશીને રાજ્ય આપ્યું હતું. રખેને ઉદાયન પાછળથી પેાતાના વિચાર બદલીને રાજ્ય પાછું લઈ લે એ ડરથી ભાણેજે તેને ઝેર આપીને મારી નાખ્યા હતા.
૩. કાશીના રાજા અગ્નિશિખ અને રાણી જય'તીનેા પુત્ર એનું ખરુ નામ નંદન હતું અને તે સાતમા ખલદેવ હતા. એના ઓરમાન નાના ભાઇ, શેષવતી રાણીના પુત્ર દત્ત નામે વાસુદેવ હતા.
करकण्डू कलिङ्गे पञ्चालेषु य दुम्नुहो । नमी राया विदेहेसु गन्धारेमु य नग्गई - एए नरिन्दवसमा निक्खन्ता जिणसासणे । पुते रज्जे ठवेऊणं सामण्णे पज्जुवट्ठिया सोवीररायवसभो चरत्ताण मुणी चरे । उायण पवइओ पत्तो गइमणुत्तरं ata कासीराया सेओसच्चपरकमे । कामभोगे परिचज्ज पहने कम्ममहावणं
४६
४७
*
૪૮
४९