________________
| ઉત્તરાધ્યયન સૂત્ર વર્ષોમાં અપ્રમત્ત થઈને વિચર, તેથી મુનિ શીધ્ર મોક્ષ પામે છે. ૮ ન શાશ્વતવાદીઓની ઉપમા-માન્યતા એવી છે કે “પહેલાં જે સિદ્ધ થયું નથી તે પછી સિદ્ધ થશે.” પરન્તુ આયુષ્ય શિથિલ થાય અને સમય જતાં શરીર તૂટવા માંડે ત્યારે તેઓ ખેદ પામે છે. ૯ તે આ વિવેક એકદમ કરી શકાતો નથી, માટે ઊઠીને, કામને ત્યાગ કરીને, લેકસ્વરૂપને મહર્ષિની જેમ સમતાપૂર્વક સમજીને આત્મરક્ષક બનીને અપ્રમત્તપણે વિચરવું. ૧૦ ' મેહના ગુણ ઉપર વારંવાર વિજય મેળવતાં વિચરતા ૧. મૂળમાં પુત્રારું વાસારું રડવમત્તો એમ છે. પુરું વાતારું ને અર્થ અહીં “ પૂર્વકાળનાં યુવાસ્થાનાં વર્ષો ' એ કર્યો છે. ટીકાકારો “પૂર્વીને અર્થ “મેટી સંખ્યાવાળું કાલપ્રમાણ' ( જુઓ પૃ. ૩૧, દિપણ ૨ ). એવો કરે છે. • * ૨. આત્મા મરણ પછી પણ રહે છે, અને તે કર્મોથી અલિપ્ત જ રહે છે એવો મત તે શાશ્વતવાદ. ટીક કરો આને અર્થ “ જુદી રીતે ધટાવે છે. ટીકાકારો શાશ્વતવાદીને અર્થ “નિરુપક્રમ આયુષ્યવાળા ' એવો કરે છે. નિરુપક્રમ આયુષ્યને કારણે તેઓ પોતાની જાતને શાશ્વતની જેમ માને છે માટે શાશ્વતવાદી. એવા શાશ્વતવાદીઓ “પહેલાં જે સિદ્ધ થયું નથી તે પછી સિદ્ધ થશે' એમ વિચારી શકે, પણ જલબુદબુદ સમાન આયુષ્યવાળા સામાન્ય મનુષ્ય નહિ-એમ ટીકાકારો સમજાવે છે. स पुवमेवं न लभेज्ज पच्छा एसो ऽवमा सासयवाइयाणं । विसीदई सिढिले आउयंमि कालोवणीए सरीरस्स भेदे ९ खिप्पं न सक्केइ विवेगमेउं तम्हा समुट्ठाय पहाय कामे। समिञ्च लोगं समयामहेसी अप्पाणरक्खी' चर' अप्पमत्ते. १० मुहं मुहं मोहगुणे जयन्तं अणेगरुवा समणं चरन्तं ।।... फासा फुसन्ती असमञ्जसं च न तेसि भिक्खू मणसा पउस्से ११
૬. વિવલ. ફાડા ૨. મેg ! રૂ. ર. શo I. . વાઘજવી ર૦ / ૧૨છે. જા !