________________
૯૩
અધ્યયન ૧૧ ]
સહસ્ર આંખવાળ, વજ પાણિ, પુરંદર, દેવાધિપતિ ઈન્દ્ર જેમ શોભે છે એવા બહુશ્રુત મુનિ હોય છે. ૨૩
અંધકારને નાશ કરનાર, ઊગતા સૂર્ય જાણે તેજથી જાવત્યમાન હેય એમ પ્રકાશે છે એવા બહુશ્રુત મુનિ હોય છે. ૨૪
નક્ષત્રોથી વીંટાયેલે ઉડુપતિ ચંદ્ર પૂર્ણિમાએ જેમ પૂર્ણ થઈને પ્રકાશે છે એવા બહુશ્રુત મુનિ હોય છે. ૨૫
સહિયારી મિલકત રાખનાર સામાજિકના સુરક્ષિત છેઠા જેમ વિવિધ ધાન્યથી પરિપૂર્ણ હોય છે એવા બહુશ્રુત મુનિ હોય છે. ૨૬ | (જંબદ્વીપના અધિપતિ) આણાઢિય દેવનું સુદર્શન નામે જંબુવૃક્ષ વૃક્ષમાં શ્રેષ્ઠ છે એવા બહુશ્રત મુનિ હોય છે. ર૭.
૧. મૂળમાં સામાવાળા શબ્દ છે. ટીકાકારો એનો અર્થ આમ સમ જાવે છે–સમાનઃ સમૂહર્ત સમવરિત સામાન-સમૂહગ્રતય સ્ત્રોવાર્તામાં
૨. આ નામનું “અનાદત’ એવું સંસ્કૃત રૂપ આપવામાં આવે છે, પણ ડો. યાકેબી તેને શંકાસ્થિત ગણે છે. મૂળ પ્રાકૃત નામના “આણાઢિય”
અણાઢિય” એ બે પાઠમાંથી તેઓ આણઢિય ને સ્વીકાર કરે છે, અને તેની સંસ્કૃત છાયા માજ્ઞાતિ સૂચવે છે.
૩. આ જંબુક્ષ ઉપરથી જ બુદીપ નામ પડેલું છે. जहा से संहस्सक्खे वज्जपाणी पुरन्दरे । सक्के देवाहिवई एवं हवइ बहुस्सुए जहा से तिमिरविद्धंसे उत्तिटेन्ते दिवायरे । जलन्ते इव तेएण एवं हवइ बहुस्सुए जहा से उडुबई चन्दे नक्खत्तपरिवारिए । पडिपुण्णे पुण्णमासीए एवं हवइ बहुस्सुए जहा से सामाइयाणं कोहागारे सुरक्खिए । नाणाधनपडिपुण्णे एवं हवइ बहुस्सुए जहा सा दुमाण पवरा जम्बू नाम सुदंसणा। आणौढियस्स देवस्स एवं हवइ बहुस्सुए
૨. “ જા ! ૨. અગા. સાવ !