________________
૧૮
[ ઉત્તરાર્થના સૂત્ર " “આપણે દશાર્ણ દેશમાં દાસ હતા. કાલિંજર પર્વતમાં મૃગ હતા, મૃતગંગાના કિનારે હંસ હતા, કાશીભૂમિમાં ચાંડાલ હતા, અને દેવલોકમાં મહદ્ધિક દવે હતા. જેમાં આપણે પરસ્પરથી છૂટા પડ્યા એ આ છઠ્ઠો જન્મ છે ” ૬-૭
(ચિત્ર : ) “કર્મો નિયાણું કરવાથી બંધાય છે, અને તે રાજન ! તમે તેનું ચિન્તન કર્યું હતું (નિયાણું કર્યું હતું), તેના ‘ળવિપાથી આપણે વિયેગ પામ્યા હતા.” ૮
(બ્રહ્મદત્ત ) “સત્ય અને શૌચથી પ્રકટ થતાં કર્મો મેં પૂર્વે કર્યા હતાં તે હું અત્યારે ભગવું છું. ચિત્રની બાબતમાં પણ શું એમ જ છે? ૯ - “મનુષ્યનું સર્વ શુભ કર્મ સફળ થાય છે, કરેલાં કર્મોમાંથી (ભેગવ્યા વિના) મુક્તિ થતી નથી. આ અર્થ અને કામદ્વારા મારા આત્માને પુણ્યનું ફળ પ્રાપ્ત થયું છે. ૧૦
(ચિત્ર:) “હે સંભૂત! તારી જાતને જેમ તું મહાભાગ્યવાન, મહદ્ધિક અને પુણ્યફલથી યુક્ત માને છે તે જ પ્રમાણે, હે રાજન ! ફ્રા મફતરે વાળ પૂમિ देवा य देवलोगम्मि आसि अम्हे महिड्डिया। इमा नो छट्ठिया जाई अन्नमन्नेण जा विणा कम्मा नियाणपयडो तुमे राय विचिन्तिया । तेसि फलविवागेण विपओगमुवागया सच्चसोयप्पगडा कम्मा मए पुरा कहा। ते अज परिभुञ्जामो किं तु चित्ते वि से तहा सव्वं सुचिण्णं सफलं नराणं कडाण कम्माण न मोक्खो अस्थि । अत्येहि कामेहि य उत्तमेहिं आया भमं पुण्णफलोववेए १० जाणाहि संभूय महाणुभागं महिड्ढयं पुण्णफलोववेयं । पित्तं पि जाणाहि तहेव रायं इड्डी जुई तस्स वि य पभूया ११
૨. ખારા. આ. ૨. મો. શાવે