________________
[ ઉત્તરાધ્યયન સૂત્ર
આ તે જ ઉગ્ર તપશ્ચર્યાવાળા, જિતેન્દ્રિય, સંયત, બ્રહ્મચારી મહાત્મા છે, જે મારા પિતા સ્વયં કૌશલિક રાજા મારું દાન કરતા હતા તાપણુ મને ઇચ્છતા નહેાતા. ૨૨
100
''
મટકાઢ્યા. ૨૪
આ મહાનુભાવ મહાયશસ્વી, ઉગ્રવ્રતવાળા અને ઉગ્ર પરાકી છે. અતિસ્કરણીય એવા તેમના તમે તિરસ્કાર ન કરશેા, રખે પેાતાના તેજથી તેએ તમને સ`ને ખાળી નાખે !” ૨૩ આ પ્રમાણે (રુદ્રદેવ પુરોહિતની ) પત્ની ભદ્રાનાં આ સુન્દર વચના સાંભળીને ઋષિની સેવાથે રહેલા યોાએ કુમારીને ઘેાર રૂપવાળા તે અસુરે આકાશમાં રહીને ત્યાંથી એ લાકાને મારવા લાગ્યા. જેમના ઢેડ ભાંગી ગયા છે એવા તથા રુધિર એકતા તેમને જોઈને ભદ્રા ફરી વાર આ પ્રમાણે બેલી : ૨૫ “ તમે આ ભિક્ષુની અવજ્ઞા કરે છે તે નખથી પંત ખાદ્યવા જેવું, દાંતથી લાદું ચાવવા જેવું અને પગથી અગ્નિને મારવા જેવું છે. ૨૬
૧. ભદ્રાના શબ્દો સાંભળીને તેના પતિ રુદ્રદેવપુરાહિત કુમારાનું વારણ કરે એવી અપેક્ષા અહીં રહે છે. પણ મૂળમાં અહીં નવા પાઠ હાવાથી આજ અર્થ કરવા પડશે.
एसो हु सो उग्गतवो महप्पा जितिन्दिओ संजओ बम्भयारी | जो में तया नेच्छ दिज्जमाणि पिउणा सयं कोसलिएण रन्ना २२ महाजसो एसो महोभावो घोरव्वओ घोरपरकमो य ।
२४
मा एवं हीलेह अहीलणिज्जं मा सब्वे तेएण भे निद्दहेज्जा २३ एयाई तीसे वयणाइ सोच्चा पत्तीइ भद्दाइ सुहासियाई । इसिस्स वेयावडियट्टयाए जक्खा कुमारे विणिवारयन्ति ते घोररूवा ठिय अन्तलिक्खे असुरा तहिं तं जण तालयन्ति । ते भिन्नदेहे रुहिरं वमन्ते पासितु भद्दा इणमाहु भुज्जो गिरिं नहिं खणह अयं दन्ते हि खायह । जायतेय पाएहि हह जे भिक्खं अवमन्नह
२५
૬. આમો. ચા॰ | ૨. ચાતું. ચા° |
२६