________________
અધ્યાયને ૨ ]
૧૮. જલ પરીષહ, મેલ; ૧૯, સત્કારપુરસ્કાર પરીષહ, માનાપમાન ૨૦ પ્રજ્ઞા પરીષહ, જ્ઞાન ૨૧. અજ્ઞાન પરીષહ; ૨૨. દર્શન પરીષહ ?
પરીષહીને જે વિભાગ કાશ્યપે (ભગવાન મહાવીરે) જણાવ્યું છે તે હું તમને કહીશ. તમે મને પરિપાટીપૂર્વક સાંભળે. ૧
(૧) દેહ ભૂખથી ઘેરાઈ ગયું હોય તે પણ તપસ્વી અને વૈર્યવાન ભિક્ષુ (વનસ્પતિ આદિને છેદે નહિ તેમ છેદાવે નહિ, રાંધે નહિ તેમ રંધાવે નહિ. ૨
કાગડાની જાંઘ જેવાં કૃશ અંગવાળા અને શિરાઓથી
1. આ અધ્યયનનો અહીં સુધીનો ભાગ ગદ્યમાં છે; હવે પછીનો અનુષ્ણુપમાં છે. પ્રત્યેક પરીવહનું વર્ણન એ અનુષ્ણુપમાં કરેલું છે. દર બે લેકના અનુવાદને આંતરે કાંસમાં મૂકેલે અંક પરીષહને અનુક્રમાંક સૂચવે છે.
૨. મૂળમાં વાટીવા શબ્દ છે. “ કાલી એટલે કાકજંઘા નામે તૃણનાં પર્વ જેવાં ( કૃશ અંગવાળો) એ અર્થ શાન્તિસૂરિ અને ચૂર્ણિકારે આવે છે. ઉપર અનુવાદમાં આપેલે અર્થ નેમિચન્દ્રને છે. ડો. યાકોબી તેને અનુસરે છે. परीसहे १८ सकारपुरकारपरीसहे १५ पन्नापरीसहे २० अन्नाणपरीसहे २१ दंसगपरीसहे २२
परीसहाणं पविभत्ती कासवेणं पवेड्या । तं भे उदाहरिस्सामि आणुपुब्बि सुणेह मे १ दिगिन्छापरिगए देहे तवस्ती भिक्खू थामवं ।
न छिन्दे न छिन्दावए न पए न पयावए कालीपव्यङ्गसंकासे किसे धमणितते'। मायने असणपाणस्स अदीणमगसो चरे ? સંg. Its |
م
له
س