________________
અધ્યયન ૧૨ ]
૧૦૩ (બ્રાહ્મણો:) “આ તપની વિશેષતા સાક્ષાત્ દેખાય છે; જાતિની વિશેષતા કઈ દેખાતી નથી. ચાંડાલના પુત્ર હરિકેશ સાધુને જુઓ કે જેમની આવી માહાભ્યયુક્ત ઋદ્ધિ છે”. ૩૭
| (મુનિ:) “હે બ્રાહૃાણે! અગ્નિને આરંભ કરીને પછી જળ વડે બાહ્ય શુદ્ધિ શા માટે શોધી રહ્યા છે ? આ જે તમે બાહ્ય શુદ્ધિ શોધી રહ્યા છે તેને કુશલ પુરુષે ડહાપણુ ગણતા નથી. ૩૮
“હે મંદ જને ! દર્ભ, ચૂપ-યજ્ઞસ્તંભ, તૃણ, કાષ્ઠ અને અગ્નિને ઉપગ કરીને તથા સવારે અને સાંજે પાણીને સ્પર્શ કરીને પ્રાણે અને ભૂતને દુઃખ આપતા તમે વારંવાર પાપ કરી રહ્યા છો. ૩૯
(બ્રાહ્મણ :) “હે ભિક્ષુ ! અમે કેવી રીતે યજ્ઞ કરીએ? પાપકર્મોને કેવી રીતે દૂર કરીએ? હે યક્ષપૂજિત સંયમી ! કુશલ પુરુષો કેવા યજ્ઞને સારે યજ્ઞ કહે છે તે અમને કહે.” ૪૦
(મુનિ ) “છ છવકાયની હિંસા નહિ કરનારા, અસત્ય અને
૧, “પ્રાણ' એટલે દ્વીન્દ્રિયાદિ પ્રાણીઓ-પરા વગેરે અને ભૂતો” એટલે વૃક્ષો, એવો અર્થ ટીકાકાર નેમિચન્દ્ર સમજાવે છે.
૨. પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય એ પાંચ પ્રકારના સ્થાવર જીવો અને ત્રસ એટલે જંગમછ-એ પ્રમાણે છ અવકાય. सक्खं खु दीसइ तवोविसेसो न दीसई जाइविसेस कोई । सोवागपुत्तं हरिएससाहुं जस्से रिसा इढि महाणुभावा ३७ किं माहणा जोइसमारभन्ता उदएण सोहिं बहिया विमग्गह। जं मग्गहा वाहिरियं विसोहिं न तं मुंदिटुं कुसला वयन्ति ३८ कुसं च जूवं सणकट्टमगि सायं च पायं उदगं फुसन्ता। पाणाइ भूयाइ विहेडयन्ता भुज्जो वि मन्दा पगरेह पावं ३९ कहं च रे भिक्खु वयं जयामो पावाइ कम्माइ पुणोल्लयामो । अक्खाहि नो संजय जक्खपूइया कहं सुजटुं कुसला वयन्ति ४० छज्जीवकाए असमारभन्ता मोसं अदत्तं च असेवमाणा । परिग्गरं इथिओ माण मायं एवं परिनाय चरन्ति दन्ता ४१
૨. વર રાવ . ૨. દુ૬િ શાહ I wા ,