________________
[ ઉત્તરાયન સૂત્ર (કમલવતી) રાણી (ઇષકાર) રાજાને વારંવાર આ પ્રમાણે કહેવા લાગી : ૩૭ - “હે રાજન ! વમન કરેલું ખાનાર પુરુષ પ્રશંસાપાત્ર ગણાતે નથી. પણ તમે તે બ્રાહ્મણે ત્યજી દીધેલું ધન લેવા ઈચ્છે છે. ૩૮
તમને આખું જગત અથવા બધું જ ધન મળે તે પણ એ સર્વથી તમને સંતોષ થશે નહિ તેમ જ એ તમારું રક્ષણ પણ કરી શકશે નહિ. ૩૯
હે રાજન ! જ્યારે આ મનોરમ કામ છેડીને તમે મરણ પામશે ત્યારે, હે નરદેવ ! એક માત્ર ધર્મ જ તમારું રક્ષણ કરશે, એ સિવાય બીજી કઈ વસ્તુ રક્ષણ કરી શકશે નહિ. ૪૦
જેમ પંખિણી પાંજરામાં આનંદ પામતી નથી તેમ હું (આ સંસારમાં આનંદ પામતી નથી). સંતતિ વિનાની અકિંચન, જજુ આચરણવાળી, વિષયરહિત તથા પરિગ્રહ અને આરંભના દેથી નિવૃત્ત થઈને હું મુનિવ્રત આચરીશ. ૪૧
૧. નાવારસ મનુષ્યનું ધન રાજા લઈ લે એ રિવાજ પ્રાચીન કાળમાં હતા. એ પ્રમાણે પુરોહિતનું ધન લેવા ઇચ્છતા ઇષકાર રાજાને રાણું ઠપકે આપતી જણાય છે.
૨. મૂળમાં સંતાઈજીના શબ્દ છે. ટીકાકારોએ એને અર્થ “જેની નેહરૂપી સંતતિને નાશ થયો છે” એ આપ્યો છે. वन्तासी पुरिसो रायं न सो होइ पसंसिओ। माहणेण परिच्चत्तं धणं आदाउमिच्छसि
- ૨૮ सव्वं जगं जइ तुहं सव्वं वावि धणं भवे । सब्वं पि ते अपजत्तं नेव ताणाय तं तब मरिहिसि रायं जया तया वा मणोरमे पहाय । एकोहु धम्मो नरदेव ताणं न विजई अन्नमिहेह किंचि ४० नाहं रमे पक्विणि पअरे वा संताणछिन्ना चरिस्सामि मोणं ।। अकिंचणा उज्जुकडा निरामिसा परिग्गहारम्भनियत्तदोसा ४१
૨. આથrs. | ૨. વિદાય શાવા