________________
૧૦૯
અધ્યયન ૧૩] ચિત્રને પણ જાણું. તેની પાસે પણ પુષ્કળ સૃદ્ધિ થતિ હતી. ૧૧
“મહાન અર્થવાળી અને અ૫ શબ્દોવાળી એક ગાથા જનસમૂહોમાં ગવાય છે, તે (સાંભળીને) શીલ અને ગુણયુકત ભિક્ષુઓ. આમાં (ધર્મમાં) પ્રયત્નશીલ બને છે. (એ ગાથા સાંભળીને હું શ્રમણ થયે ” ૧૨
(બ્રહ્મદત્ત :) “ઉચ, ઉદય, મધુ, કર્મ અને બ્રહ્મ એ મારા પાંચ રમ્ય મહેલે સુપ્રસિદ્ધ છે. તે ચિત્ર ! પાંચાલ દેશની ઉત્તમ વસ્તુઓથી યુક્ત અને ધનથી ભરેલું આ ઘર તું ભગવ. ૧૩
હે ભિક્ષુ! નૃત્ય કરતી, ગીત ગાતી અને વાજિંત્ર વગાડતી સ્ત્રીઓથી વીંટાઈને આ ભેગો ભેગવ. એ જ મને ગમે છે. દીક્ષા તે દુઃખરૂપ જ છે.” ૧૪
પૂર્વ સ્નેહથી જેના પ્રત્યે અનુરાગ ઉત્પન્ન થયે હતું એવા તથા કામના ગુણમાં લુબ્ધ થયેલા તે રાજાને તેના હિતચિંતક તથા ધર્મશ્રિત એવા ચિત્ર મુનિએ નીચે પ્રમાણે વચન કહ્યું: ૧૫
“સર્વ ગીત એ વિલપિત છે, સવ નૃત્ય એ વિડંબના છે. સર્વ આભરણે એ ભાર છે, અને સર્વ ઈચ્છાએ દુઃખमहत्थरूवा वयणप्पभूया गाहाणुगीया नरसङ्घमझे । जं भिक्खुणो सीलगुणोववेया इहं जयन्ते समेणो मि जाओ १२ उचोयए महु कके य बम्भे पवेइया आवसहा य रम्मा। इमं गिहं चित्त धणप्पभूयं पसाहि पञ्चालगुणोववेयं नमुहि गोएहि य वाइएहिं नारीनणाई परिवारयन्तो। भुआहि भोगाइ इमाइ भिक्खू मम रोयई पव्वज्जा हु दुक्खं १४ तं पुन्चने हेण कयाणुरागं नराहिवं कामगुणेसु गिद्धं । । धम्मस्सिओ तस्स हियाणुपेही चित्तो इमं वयणमुदाहरित्या १५ सव्वं विलवियं गीयं सम्बं नर्से विडम्बियं । सम्वे आभरणा भारा सम्वे कामा दुहावहा
૨. . શાહ | ૨. “ના, પ૦ રૂ. ના re