________________
અધ્યયન ૧૩]
૧૧
“હે રાજન! આ અશાશ્વત જીવનમાં જેણે પુષ્કળ પુણ્યકર્મો અને ધમાચરણ કર્યો નથી તે મનુષ્ય મૃત્યુના મુખમાં ગયા પછી પરલેાકમાં શેક કરે છે, ૨૧
“ જેમ સિંહુ મૃગને લઈ જાય તેમ મૃત્યુ મનુષ્યને અંતકાળે લઈ જાય છે. માતા અથવા પિતા અથવા ભાઈ તેના એક અ ંશનું પણ રક્ષણ કરી શકતાં નથી. ૨૨
ik
સગાંસ’ખંધી, મિત્રવર્ગ, પુત્રો અને માંધવા એના દુ:ખમાં ભાગ પડાવતાં નથી; તે પાતે એકલે જ દુ:ખનો અનુભવ કરે છે. કર્તાની પાછળ જ ક્રમ જાય છે. ૨૩
66
‘દ્વિપદ અને ચતુષ્પદ, ક્ષેત્ર અને ગૃહ તથા સ ધનધાન્યના ત્યાગ કરીને માત્ર પેાતાના ક સહિત તે સુન્દર અથવા અસુન્દર પરભવમાં જાય છે. ૨૪
66
‘( મૃત્યુ થયા બાદ ) એ તુચ્છ શરીરને ચિતામાં અગ્નિથી ખાળીને ભાર્યો, પુત્રો અને સંબંધીઓ ખોજા પાલકની પાસે જાય છે. ૨૫
२१
इह जीविए राय असासयम्मि धणियं तु पुण्णाइ अकुच्वमाणो । से सोयई मच्होवणीए धम्मं अकाऊण परेम्मि लोए जह सीहो व मियं गहाय मच्चू नरं नेइ हु अन्तकाले । न तस्स माया व पिया व भाया कालम्मि तम्मंसहरा भवति २२ न तस्सदुक्खं विभयन्ति नाइओ न मित्तवरंगा न सुया न बंधवा । एको सयं पचणुहोइ दुक्खं कत्तारमेव अणुजाइ कम्मं
२३
चेच्चा दुपयं च चउप्पयं च खेत्तं सिंहं घणधन्नं च सव्वं । सम्मबीओ अवसो पयाइ परं भवं सुंदरं पावगं वा तं एकं तुच्छसरीरगं से चिईगयं दद्दिय उ पावगेणं । भज्जा य पुत्ताविय नायओ य दायारमन्नं अणुसंकमन्ति २५
†, gżત્તિ, to i
२४