________________
[ ઉત્તરાધ્યયન સૂત્ર
અધ્યયન ૫
અકામમરણીય [‘ઇચ્છા વિનાના મરણને લગતું મહાઓઘવાળા અને દુખેથી કરી શકાય એવા અર્ણવને એક પુરુષ તરી ગયાં. ત્યાં મહાપ્રજ્ઞાવાળા એક પુરુષે આ પ્રશ્નને ઉત્તર આપે. ૧
આ બે મારણબ્લિક સ્થાને કહ્યાં છે અકામમરણ અને સકામમરણ. ૨
બાળકનું (મૂર્ખ અથવા અજ્ઞાન જીવનું) અકામમરણ હોય છે, અને તે અનેક વાર થાય છે; પંડિતનું સકામમરણ હોય છે, અને તે વધુમાં વધુ એક વાર થાય છે. ૩
તેમાં આ પહેલું સ્થાન મહાવીરે વર્ણવેલું છે, કે જેમાં વિષયાસકત બાલ (મૂર્ખ અથવા અજ્ઞાન) ઘણું કર કર્મો કરે છે. ૪
૧ આ કેવલીની બાબતમાં સમજવાનું છે. બીજા ચારિત્રીઓની બાબતમાં મુક્તિ પૂર્વે સાત અથવા આઠ વાર મરણ થાય છે. अण्णवंसि महाहंसि एगे तिण्णे दुरुत्तरं । तत्थ एगे महापन्ने इमं पण्हमुदाहरे सन्ति मे' य दुवे ठाणा अक्खाया मारणन्तिया ।। अकाममरणं चेव सकाममरणं तहा बालाणं अकामं तु मरणं असइं भवे । पण्डियाणं सकामं तु उक्कोसेण सई भवे तथिम पढमं ठाणं महावीरेण देसियं । कामगिद्धे जहा बाले भिसं कूराइ' कुबई
૬. ત્તિ છે. શre . ૨. સરિતા I રૂ. . To I ૪ ચમ. rs ! . . શ૦ |