________________
૨૯
અધ્યયન ૨] ત્વચાને રક્ષણ આપનાર (વસ્ત્ર કંબલ આદિ) પણ નથી, માટે હું અગ્નિનું સેવન કરીશ—એ પ્રમાણે ભિએ ચિતવવું નહિ. ૭
(૪) ઉષ્ણ વસ્તુઓના પરિતાપથી અથવા (શરીરના) દાહથી કે ગ્રીષ્મ ઋતુમાં તાપથી અત્યંત પીડા પામતા ભિક્ષુએ સાતા -સુખના વિષયમાં બળાપો કરવો નહિ. ૮
ગરમીથી તપી ગયેલા મેધાવીએ સ્નાનની પણ ઈચ્છા કરવી નહિ, ગાત્ર ઉપર પાણી સિંચવું નહિ કે પંખાથી પિતાની જાતને વાયુ ઢેળ નહિ. ૯
(૫) ડાંસ અને મચ્છર પીડા કરે તે પણ મહામુનિએ સમભાવ રાખે. સંગ્રામને મેંબરે રહેલા હાથીની જેમ સુર પુરુષે ( મુનિએ) શગુને કોઈને) હણ. ૧૦
પિતાનું માંસશોણિત ખાતાં જંતુઓને (મુનિએ) ત્રાસ આપ નહિ, વારવાં નહિ, એમના પ્રત્યે મન પણ પિત કરવું નહિ; એમની ઉપેક્ષા કરવી, પણ એમને હણવાં નહિ. ૧૧
1. મૂળમાં વદ્ પાઠ છે, પણ શાન્ટિયરની વાચનામાં કહે (સં. રપેક્ષેત) છે, અને શાન્તિસૂરિ અને નેમિચને પણ એ જ પાઠ સ્વીકાર્યો હોઈ તે અહીં લીધે છે. ४ उसिणं परियायेणं परिदाहेण तजिए । प्रिंसु वा परिय।वेणं सायं ना परिदेवए उन्हाभितत्ति' मेहावी सिणाणं नो वि पत्थए ।
गायं नो परिसि वेज्जा न बीएजा य अप्पयं ५ पुट्ठो य दंसमसएहिं समरेव महामुणी ।
नागो संगामसीसे वा सूरो अभिहणे परं न संतसे न वारेजा मणं पि न पओसए । उवेह न हणे पाणे भुञ्जन्ते मंससोणिय ૨ ૩vgrઇતરે. . . ૨ ક. /