Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧ લુ]
સાધનસામગ્રી
[૨૩
૧૦. ચાંપાનેરના કિલ્લાને ઘેરે ઘાલીને મુસ્લિમ સૈન્ય પડેલું છે તે વખતે ઘેરાયેલા ચાંપાનેરનો નકશો પટ ઉપર સુલતાનને સમજાવવામાં આવે છે એ પ્રસંગમાં આ વર્ણન પ્રસ્તુત થયું છે એ ઘણું નોંધપાત્ર છે.
૧૧. ઉદાહરણ તરીકે આ પ્રકારના રાસાઓના પ્રકાશિત સંગ્રહ માટે જુએ જિનવિજયજી, જૈન તિહાસિ% ગુર્જર કાવ્યસંગર'; અગરચંદ નાહટા અને ભંવરલાલ નાહટા, “તિહાસિ* જૈન વાવ્યસંગ્રહ'; વિજયસૂરિજી, ઈતિહાસ રાસમંદ', ભાગ ૧ થી ૩; વિવાવિજયજી, તિહાસિક રાસમંત્ર, ભાગ ૪.
૧૨. ઉદાહરણ તરીકે જુએ, મહમૂદ બેગડાના સમયમાં પડેલા ભયંકર દુકાળ વખતે એક વર્ષ સુધી અન્નદાન કરનાર ખેમા દેદરાણું અથવા ખેમા હડાલિયાની દાનશરતા વર્ણવતો, ઈ.સ. ૧૯૮૫ માં રચાયેલો, લક્ષ્મીન-કૃત “àમાં દુકાસ્ટિયાનો રાસ', વિજયધર્મસૂરિ-સંપાદિત, “તિહાસિક રાયસંગ્ર’, ભાગ ૧, પૃ. ૬૨-૭૨.
૧૩. ઉદાહરણ તરીકે જુઓ વિજયધર્મસૂરિજી, પ્રાચીન તીર્થમાાસંદ.
૧૪. ઉદાહરણ તરીકે જુઓ ભો. જ. સાંડેસરા, “ગુજરાતના મધ્યકાલીન ઇતિહાસની કેટલીક સાધન-સામગ્રી', ફાર્બસ ગુજરાતી સભાનું વૈમાસિક, ૫, ૬, પૃ. ૨૧૨૨૨૮, જેમાં ચાર રાજવંશાવલીઓ તથા એતિહાસિક સાલવારી આપતા અન્ય પત્રો રજૂ થયા છે.
૧૫. જ્ઞાતિપુરાણો વિશેની મુદ્દાસર સંક્ષિપ્ત માહિતી માટે, જુઓ કનૈયાલાલ ભાઈશંકર દવે, ગુજરાતનાં જ્ઞાતિપુરાણ અને તીર્થ માહાભ્યો.”
૧૪. ભોગીલાલ સાંડેસરા, “ગુજરાતનાં જૂનાં ખતપત્રો અને દસ્તાવેજો, ગ્રંથ અને ગ્રંથકાર, પુસ્તક ૬, પૃ. ૪–૧૩
૧૭. ઈ.સ. ૧૪૦૭ના સંસ્કૃત ગૃહવિક્રયપત્ર માટે જુઓ ગુજરાત સંશાધન મંડળનું વૈમાસિક, પુ. ૧૧, પૃ. ૯૦૯૧. વળી ઈ.સ. ૧૯૪૧ ના સંસ્કૃત વિસંગપત્ર (વહેચણી દસ્તાવેજ) અને ઈ.સ. ૧૫૭૬ના ગૃહવિક્રયપાત્ર માટે જુઓ પુરાતત્વ”, ૫. ૪, અંક ૧, પૃ. ૯.
૧૮. ઈ. વિ. ત્રિવેદી, ગુ. ઇ. સં., નં. ૪, લેખ ૧ થી ર૪. મૈત્રક કાલના અભિલેખ લગભગ દોઢસે જેટલા મળેલા છે, એમાં ઘણુંખરા તામ્રપત્રો પર કોતરેલાં દાનશાસન-રૂપે છે (જુઓ પ્ર. ચિ. પરીખ, ગુજરાત ઈતિહાસ સંદર્ભસૂચિ, ખંડ ૨, લેખ ૨૫ થી ૧૬૬). સેલંકી કાલના અભિલેખ અઢીસો જેટલા મળેલા છે, જેમાં બસે જેટલા શિલાલેખ છે (એજન, લેખ ૧૯૮ થી ૪૨૯ ).
૧૯. ઇ. વિ. ત્રિવેદી, ગુ. ઈ. સં, ખંડ પ, લેખ ૧ થી ૩૩૭૩. સોલંકી કાલના છસોસાત જેટલા પ્રતિમાલેખ પ્રાપ્ત થયા છે. (જુઓ ન. આ, આચાર્ય, ગુ. ઈ. , ખંડ ૩, લેખ ૧ થી ૬૬૮.).