Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
શિષ્ટ ગુજરાતમાં આવેલા વિદેશી પ્રવાસીઓએ કરેલી નોંધે પિ
2. H. A. R. Gibb (trans. and ed.), Ibn Battuta, Travels in Asia and
Africa, 1325-1354 ૩. કાવી હાલ ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકામાં મહી નદીના કાંઠે ખંભાતથી નક
આવેલું છે. ૪. Gibb, p. cir, p. 230 4. The Travels of Ludovico de Varthema, pp. 109-110 4. A Description of the Coasts of East Africa and Malabar in
1514, p. 57. ૭. બારસાનું પુસ્તક The Book of Duarte Barbosa નામે પોર્ટુગીઝ ભાષામાં
૧૮૧૨માં પ્રસિદ્ધ થયું હતું. આ પુસ્તકનું એમ. ગવર્થ ડેસે અજીમાં ભાષાંતર
કરી સંપાદન કર્યું છે. ૮. “મિરાતે સિકંદરી', (ગુ. ભાષા) પા. ૭૩-૭૪ 4-99. The Book of Duarte Barbosa, Vol. I, pp. 110-121 ૧૩. ક પોર્ટુગીઝ ચલણ હતું. એક કુડે બરાબર ૧૮ શિલિંગના હિસાબે એક
હાથીની કિંમત ૭૫૦ પાઉન્ડ અથવા લગભગ રૂ. ૧૦,૦૦૦ બરાબર થાય. આ સંદર્ભ
માં હાથીઓની સંખ્યા જોતાં ગુજરાતની નાણાંકીય સધ્ધરતાને ખ્યાલ બાંધી શકાય. ૧૪. The Book of Duarte Barbosa, Vol. I, p. 118. ૧૫. Ibid, p. 119 ૧૬. Ibid, p. 117 ૧૭. Ibid, pp. 123f ૧૮-૧૯. Ibid, pp.139–41
ર૦. Ibid, pp. 142–145 ૨૧. Ibid, pp. 128-130
27. Ibid., pp. 130–33 and notes ૨૩. Ibid, pp. 148-150
૨૪. Ibid, pp. 153-153 ૨૫. સીદી અલીએ તુકી ભાષામાં લખેલી કૃતિનું The Travels and Adventure
of the Turkish Admiral Sidi Ali Reis in India, Afghanistan etc., during the years 1553-56ના નામે A. Vamberyએ ભાષાંતર કરવું છે. સીદી અલીની મૂળ કૃતિ Mirat-al-Mamlik, જેમાં એના ગુજરાતના પ્રવાસને અને સાહસનો અહેવાલ છે તેનું અંગ્રેજીમાં ભાષાંતર M. Hammer નામના વિદ્વાને કરેલું છે (Commissariat, History of Gujarat, p. 481 note). હવે પછી એને The Travels of Sidi All તરીકે ઉલ્લેખ થશે. સીદી અહી એની ઉત્તમ કૃતિ Al Muhi (મહાસાગર) અમદાવાદમાં રહીને ૧૫૫૪માં પૂરી કરી હતી, એમાં એણે ભૂગોળ અને સાગરસારની છણાવટ કરી છે,