Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
,
,
,
,
a
૪૮૨).
સતનત કાલ આ સમયનાં કાષ્ટ-શિલ્પના કેટલાક નમૂના વડોદરા મ્યુઝિયમમાં સંગીત છે. એમાં ૧૬ મી સદીના પૂર્વાર્ધના એક મંડપ પરની શ્રી લક્ષ્મીની બે આતિ નોંધપાત્ર છે.
જેને દેવી શ્રી-લક્ષ્મીને પહેલા મુતિ–શિ૯૫માં દેવી બરાબર મધ્યમાં જ પદ્માસન વાળીને બેઠેલ છે. એના ચાર હાથ પૈકીના ઉપરના બંનેમાં પદ્મ પર એકેક હાથી જોવા મળે છે. નીચલા જમણા હાથમાં માળા અને ડાબા હાથમાં જલકુંભ છે. દેવીને ત્રણ બાજુ ફરતું તારણ કરેલું છે. તેરણની બહારની બને બાજુએ એક એક ચામરધારિણી અને એક એક મૂલ ધારણ કરેલે હાથી ઊભો છે. બંને હાથીઓનાં મસ્તક પર મહાવત અને પીઠ પર કાઈ વાજિંત્ર વગાડતી’ મુકુટધારી પંખયુક્ત એક એક દેવી બેઠેલી છે. આ સમગ્ર દશ્યને બંને છેડે લઘુ કદનાં મંદિર કંડારેલાં છે, જેમાં તીર્થ કરની એક એક આકૃતિ કરેલી છે ! શ્રી–લક્ષ્મીનું બીજું એક મૂર્તિ શિ૯૫ ૫ણ આ મંડપ પર કરેલું છે. ૩૭
આબુ ઉપર પિત્તલહર મંદિરમાં સાતમી દેરી પછી કરેલા સુવિધિનાથના નાને મંદિરમાં મૂકેલી કેટલીક મૂર્તિઓ પૈકી પુંડરીક સ્વામીની અને હર મૂર્તિ નેધપાત્ર છે. ઋષભદેવના આ મુખ્ય ગણધરની ગરદન પાછળ એધે દેખાય છે. એમના જમણા ખભા પર મુહપત્તી છે. તેઓ પદ્માસન વાળીને ગમુદ્રામાં, બેઠેલા છે. એમના મસ્તક પાછળ પ્રભામંડળ કરેલું છે. મૂર્તિ પર અધેવસ્ત્ર
ને ઉત્તરીય બંને હવાનાં ચિહ્ન જોવા મળે છે. મૂર્તિ નીચેના લેખમાં એની રથાપના વિ.સં. ૧૩૯૪(ઈ. સ. ૧૩૩૭–૩૮)માં થયેલી હોવાનું જણાવેલું છે. વળી આ મંદિરના ગૂઢમંડપમાં મહાવીર સ્વામીના પ્રથમ ગણધર ગૌતમસ્વામીની પીળા પાષાણની એક સરસ મૂર્તિ છે. એમાં ગરદન પાછળ છે, જેમણ ખભે મુહપત્તી અને એક હાથમાં માળા ધારણ કરેલ જોવા મળે છે. મૂર્તિ ઉપર વિ.સં. ૧૪૯૫(ઈ.સ. ૧૪૩૮-૩૯)ને લેખ છે. ૩૯ ઇતર મૂતિ શિ૯૫
આબુ ઉપર વિમલવસહીના ગૂઢમંડપમાં દાતા શ્રાવક-શ્રાવિકાઓની પાંચ મૂર્તિ ૧૪મી સદીની વેશભૂષાના અભ્યાસ માટે અગત્યની છે (પદ ૩૫, આ. પક). તેઓના પરના લેખના આધારે એ અનુક્રમે સાહ(=વણિક) ગોયલ, સાહુણી સુહાગદેવી અને ગુણદેવી, સાહુ મુહસી અને સાહણી મીણલદેવીની હેવાનું જણાય છે. આ મૂર્તિ એ વિ. સં. ૧૩૭૮(ઈ.સ. ૧૩૨૧-૨૨)માં કરાવેલી છે.• આમાં બંને પુરુષે દાઢી-મૂછ રાખેલી છે અને ઢીંચણ સુધી માંડ પહેચે તેવી રીતે ધોતી પહેરી છે. ત્રણેય સ્ત્રીઓએ ઘૂંટી સુધી પહોંચતી સાડી અને બેવડી કે ત્રેવડી સેરનું કટિસત્ર ધારણ કરેલ છે. આ ઉચ્ચ મધ્યમ વર્ગની મહિલાઓએ