Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૩૦]
[×. ૮ મુ′
આ સિક્કા
સલ્તનત ફાલ
સમગ્ર રીતે જોઈએ તેા લખાણ તેમજ ગેાઠવણુની દૃષ્ટિએ મુસ્તફાબાદ(જૂનાગઢ)ના અમુક સિક્કાઓને મહદ્ અંશે મળતા છે.
ચાંપાનેરના ચાંદીના સિક્કાની પહેલી ભાતમાં આગલી બાજુ પર સૌથી મોટા સુલતાન'વાળું બિરુદ અને એનાાં લકખ કુન્યા તેમજ વર્ષી-સ ંખ્યા અને પાછલી બાજુ સિક્કાની ગેાળાઈ પર સુલતાન' બિરુદ સાથે એનું નામ અને ટંકશાળનામ ‘શશ્ને મુરમ મુહમ્મવાયા છે. ખીજી ભાતમાંથી આગલી બાજુનું લખાણ વર્ષોં-સંખ્યા વિનાનું છે તથા એની ગેાઠવણુ સહેજ જુદી છે. આગલી બાજુના લખાણની ગોઠવણ મુસ્તફાબાદ(જૂનાગઢ)ની પાંચમી ભાત જેવી તથા પાથ્થી બાજુના લખાણની ગે।ઠવણ તુસ્રા કહી શકાય તેવી છે અને વ-સંખ્યા આ બાજુ છે. ત્રીજી ભાતમાં આગલી બાજુ ખીજી ભાત જેવી છે, પરંતુ પાછલી બાજુ પર ચેરસ ક્ષેત્રમાં અનુક્રમે ‘સુલતાન' બિરુદ સાથે સુલતાનનું નામ અને ઉપયુક્ત ટંકશાળનું નામ અંકિત છે. આમના ઊઈ સિક્કો ચોરસ સાદી લાઈનની બાજુવાળા ૐ વચમાં ખૂણાદાર બાજુએવળેા છે, જ્યારે કાઈ પર પાછલી બાજુના ચેારસ ક્ષેત્રના લખાણમાં ગેઠવણુમાં ફેર છે અથવા હાંસિયામાં લખાણ નથી. ચેાથી ભાત ત્રીજી ભાત જેવી છે, પણ એની પાછલી બાજુ સુલતાનના નામ સાથે એના પિતાનું પણ નામ છે. આ ભાતના અમુક સિક્કામાં વસંખ્યા આગળ સત્તા અર્થાત્ '' શબ્દ પ્રયાગ પણ થયા છે. પાંચમી ભાતના સિક્કા ત્રીજી ભાત જેવા છે, પણ એની બીજી બાજુના લખાણમાં ટંકશાળનું નામ નવાનેર પણ મળે છે. આ ભાતમાં પણ વસ`ખ્યા આગળ સના શબ્દ જેવા મળે છે. કેાઈ કાઈ નમૂનામાં સિક્કો પડયો' કે ‘ટકાયા'ના ભાવાવાળા અરબી શબ્દ કુરિવ પણ અંકિત છે.
મહમૂદશાહના દીવની ટંકશાળના ચાંદીમાં જે ત્રણ સિક્કા નાંધાયા છે તેમાં આગલી બાજુ પર ‘સૌથી માટે સુલતાન' બિરુદવાળુ. મુસ્તાબાદ(જુનાગઢ)ની પાંચમી અને ચાંપાનેરની બીજી ભાતવાળુ લખાણ છે અને પાબ્લી બાજુ ચેરસક્ષેત્રમાં ‘સુલતાન' બિરુદ સાથે એનું નામ અને હાંસિયામાં ટંકશાળનામ અને વ-સંખ્યા છે, ટકશાળનામ રીવ સાથે વિત્તા શબ્દપ્રયોગ થયે
છે. ૧૬ ત્રણ માંથી એક પણ સિક્કા પૂરા વજનના નથી, તેઓનું વજન ૮૬, ૮૭ અને ૪૨ ગ્રે, છે અને ત્રણે હિં. સ. ૯૦૦ માં ટકાયા હતા.
ઉપરના સિક્કાએ ઉપરાંત એ. મારતરે એક સિક્કો પ્રકાશિત કર્યો છે, જેમાં આગલી બાજુ સુલતાનનાં લકખ અને કુન્યા અંકિત છે તથા પાક્ક્ષી ખાજુ ‘સુલતાન’ બિરુદ સાથે એનુ' નામ ચેરસ ક્ષેત્રમાં અને હાંસિયામાં વર્ષે અરબી