Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૨)
સલ્તનત કાલ
મિ.
આ કાલનાં ઘણું નગર ચાલુ વસ્તીવાળાં છે. કેટલાંક વેરાન સ્થળોએ સતનત કાલનાં ખંડેરોના અવશેષ પ્રાપ્ત થયા છે, પરંતુ જેમ આ કાલના ચાંપાનેરના નગર-આજનનું સ્થળતપાસ તથા ઉખનન દ્વારા વિગતવાર અન્વેષણ થયું છે તેમ આ કાલનાં અન્ય નગરોનું ઉખનન દ્વારા વિગતવાર અનવેષણ ભાગ્યેજ થયું છે.
પાદટીપ
૧. દા. ત. “મિરાતે સિવારી માં.
2. S. A. I. Tirmizi, Some Aspects of Medieval Gujaeat (Delhi, 1968)
૩. જેવા કે, “મિરાતે સિવર ”, “નકુવા મુન્નર ૨ ગ'િ, તમારે મારી” અને “તારી કિરિશ્તા”માં.
૪, હાજી ઉદ્દબીર, જુવા િવે મુન્નર વ મા”િ, ભાગ ૧, પૃ. ૧૦૦
૫. પ્રો. મુહમ્મદ ઇબ્રાહીમ દારના મત અનુસાર આ પુસ્તક લગભગ ઈ.સ. ૧૫૯૪ -44 Hi emily' og' M Dar, Mirat-i Sikandari: Its date of composition,' Proceedings of the Indian History Congress, 1948, pp. 159 ff.
૬. દા. ત. “મમાસિરે મહમુદ્રાણી, “તજાતે અવવરી”, “મિરઝાતુ મમાઝિ', “રિયાનુર્રશા', “મન-ઝુલ્લા શિર મન-હું વારિ-શનિ રાશિર' વગેરે
9. &l.d. Corpus Inscriptions Bhavanagari, Epigraphia IndoMoslemika, Epigraphia Indica : Arabic and Persian Supplement, Annual Report on Indian Epigraphy નાં જુદાં જુદાં વર્ષોના રિપોર્ટ વગેરે.
૮, રાજસ્થાન પુરાતન ગ્રંથમાળામાં પ્રકાશિત, ફે-કૃત વન–પરીક્ષા આદિ ગ્રંથે સાથે વ્ય–વરીક્ષા પણ છપાયેલ છે. વ્ય-પરીક્ષામાં રચનાવર્ષ નથી, પણું રની અન્ય કૃતિઓ પૈકી યુગપ્રધાન-ચતુતિ ઈ.સ. ૧૨૮૧માં તથા વાસ્તુHIR, રત્નસાર અને વંતિકાર ઈ.સ. ૧૩૧૬ માં રચાઈ છે, વળી દિલ્હીના શ્રીમાળી શેઠ ચપતિએ ઈ.સ. ૧૩૨૪ માં શત્રુંજયને સંઘ કાઢવ્યો હતો એમાં ફેર સામેલ થયા હતા.
૯. ભો. જ. સાંડેસરા, મધ્યકાલીન ગુજરાતના તોલમાપ અને નાણાં વિશે કેટલીક માહિતી'. બારમું ગુજરાતી સાહિત્ય સંમેલન નિબંધસંગ્રહ, અમદાવાદ, ૧૯૭૬. qun ayol "Weights, Measures and Coinage of Mediaeval Gujarat", Journal of the Numismatic Society of India, Vol. VIII, pp. 138 ff.