Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૫૬)
સલતનત કાલ
૬૨. PWMC, No. 30 ૬૩. Ibid, Nos. 30-43, 45-48, 50-53, 56-60,
62, 66-68, 0-81, 82-83. 94-101 ૬૪. Ibid, Nos. 153-56, 158-60, 162-64, 176-80, 182-88, 190, 194-96, 0 305-08, 311-16, 318, 320, 325-32 a, 336, 339, 341-50, 351-52,
355, 255 , 356, 360, 374, 376-77, 379, 391 ૬૫, Ibid., Nos. 438, 446 ૬૬. એક સિક્કા (PWMC, No, 303) પર હિ. સ. ૮૭ અંકિત હવાની નોંધ છે.
આ વર્ષમાં મહમૂદશાહે ગિરનાર પર ચડાઈ કરી હતી ત્યારે એ ટૂંકા હોય એવું
અનુમાન કરી શકાય. પણ એ સમયે “મુસ્તફાબાદ નામ અપાયું ન હતું. ૬૭. PWMC, No. 202. આ સિક્કો ચાંદીને છે. ૬૮. Ibid., No. 859. આ સિક્કો તાંબાનો છે. ૬૯, રેવ. ટેલરને મત સ્વીકારીએ તો અમદાવાદને અપવાદરૂપ ગણવું પડે. ૭૦. PWMC, Nos. 202-30, 233-338, 235-37, 243-52 ૭૧. Ibid., Nos. 424 a, 426 a ૭૨. Ibid, Nos. 579, 582.93 ૭૩. Ibid, No. 630
૭૪. Ibid, No. 859 ૭૫. Ibid., Nos. 254-56, 409, 418.
૭૬. Ibid., No. 696 a ૭. આ સિક્કા (Loc. cit.) જે એક અંગત સંગ્રહમાં હેવાન નેધ છે, તેની પાછળ
બાજુના હાંસિયામાં શ્રી સિંઘલ “ખિતા' શબ્દ વાંચે છે, જે મહમૂદશાહ ૧ લાના સિક્કા પર દીવ સાથે વપરાયેલો જોવા મળે છે એ જોતાં આ સિક્કો દીવને ગણાય,
પણ આ સિક્કાનું ચિત્ર અપાયું ન હોવાથી આ પાઠની એકસાઈ શક્ય નથી. ૭૮, શરૂઆતમાં અમુક નમૂનાઓ પર ટંકશાળનામ સ્પષ્ટ ન હોવાથી ખાનપુર
વાંચવામાં આવ્યું હતું ને એ ખેડા જિલ્લામાં મહીકાંઠે વડોદરા અને ડાકોરની લગભગ અધવચ્ચે આવેલું-સલ્તનત કાલમાં જાણીતું ખાનપુર-વાંકાનેર એ સિક્કાશાસ્ત્રીઓને મત હતો (JBBRAS, Vol. XX, p. 318), પણ બીજા નમૂનાઓ પરથી આ નામ સ્પષ્ટ રીતે “બુરહાનપુર” વંચાય છે એવું શ્રી સિંઘલનું મંતવ્ય
(NS, No. XLy, pp. 94-95) સાચું છે. ૭૯, PWMC, Nos. 440-42a. ૮૦. Ibid, Nos. 490 a-b, 49.92 ૮૧. Ibid., Nos. 704-05
૮૨. Ibid , No. 704 ૩. સિંકદર-કત “ નાતે સિરી” (યોહા), પૃ. ૧૭૪ 68. Stanely Lane-Poole, Catalogue of Indian Coins in the British
Museum ; The Muhammadan States, No. 446 64. JBBRAS, Vol. XXI, P. 319
: ગાય છે.