Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
[ત્ર.
આ તરફ્ ગુજરાતમાં વહીવટ માટે નીમેલા મીરાએ અને હુમાયૂના ભાઈ અસ્કરી વચ્ચે સ`પ ન હતેા. મીરઝામે સત્તા પેાતાના હાથમાં લઈ બળવે કરવાના વિચાર કર્યા કરતા હતા, આથી હુાયૂની ગુજરાતના પ્રદેશમાંથી ભાગ્યેજ પૂંઠે ક્રૂરી એટલામાં સુલતાન બહાદુ’શાહના પક્ષમાં બાજી કરવા માંડી. લા મુલેના સામના કરવા તૈયાર થયા. સુલતાનના કેટલાક વાદાર અમલદારાએ સુરત ભરૂચ અને ખંભાતનાં અદશા કબજો લીધે,
૧૨૦]
સલ્તનત ફાલ
હવે સુલતાન પણ અમદાવાદ તરફ રવાના થયું. જેમ જેમ એ આગળ વધ્યા તેમ તેમ એનું લશ્કર વધતું ગયું. સુલતાનના લશ્કરે ઇમાદુમુલ્કની સિપાહસાલારી નીચે ઉતાવળી કૂચ કરી મુલાને મહમૂદાબાદ પાસે કનીજમાં શિકસ્ત આપી, એટલે મીરઝાએ મુઘલ લરકર સાથે ચાંપાનેર પહાંચ્યા, મીરઝાના ઇરાદે હુમાયૂના નાના ભાઈ અસ્કરીને બાદશાહ તરીકે જાહેર કરી સુલતાન બહાદુરશાહ ઉપર જીત મેળવી શકાય તે! ગુજરાતમાં અને નહિ તે આગ્રામાં એને તખ્તનશીન કરવાને હતા. ચાંપાનેરને હાકેમ તરદી બેગ હુમાયૂ ને વઢ્ઢાદાર હતા, તેણે એ લોકેાના સામનેા કર્યો, આથી નાસીપાસ થયેલા મીરઝા આગ્રા તરફ ચાલી નીકળ્યા. એ સમાચાર સુલતાન બહાદુરશાહને મળ્યા એટલે એ ચાંપાનેર તરફ ગયા. ત ્દી બેગ આ સમાચાર મળતાં કિલ્લે ખાલી કરી માંડૂ જઈ હુમાયૂને મળ્યું. આખુ ગુજરાત સુલતાનના તાબામાં ક્રીથી આગ્યું. તેણે મુહમ્મદાબાદ (ચાંપાનેર) માં ઈ.સ. ૧૫૭૬ ના મેની તા. ૨૫ મીએ પ્રવેશ કર્યો. ફિગીઓ સાથેના સઘ` અને સુલતાનનું મરણુ
હવે સુલતાન બહાદુરશાહને ફિરંગીએ તરફની ચિંતા સિવાય ખીજી કાઈ ચિંતા રહી ન હતી. તેને દીવમાં કિલ્લા બાંધવાની પરવાનગી સુલતાન પાસેથી મળી હતી. એમણે અસાધારણુ ઝડપથી પાંચ માસ જેટલા ટૂંકા સમયમાં એટલે કે ઈ સ. ૧૫૩૬ ના મા સુધીમાં ત્યાં પથ્થરને મજબૂત કિલ્લે ચણાવી દીધા અને ત્યાંના કપ્તાન તરીકે મેન્યુઅલ ડિસેાઝાની નિમણૂક કરી. ઉતાવળમાં થઈ ગયેલી ભૂલ બાબતમાં સુલતાનને હવે પસ્તાવા થવા લાગ્યા, કારણ કે મુત્રલે। પાસેથી ગુજરાત પાછુ મેળવવામાં એમણે કેાઈ નોંધપાત્ર મદદ કરી ન હતી. દીવ શહેરમાંના સ્થાનિક લોકેા અને કિલ્લામાંના ફિરંગીઓ વચ્ચે ધણું થયા કરતું હતું, જેતે રાકવા કિલ્લાની અને શહેરની વરતીની વચ્ચે એક કોટ બાંધવા માટે એણે પાટુગીઝ સત્તાવાળાએને કહેવડાવ્યું. એ બાબતમાં પણ એમણે પરવાનગી આપી નહિ. આવાં કારણાને લઈ ને સુલતાનની મૂંઝવણમાં