Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨ જુ દિલહી સલ્તનતના અમલ નીચે
[૪૯ ૪૭. શેખ ગુલામ મુહમ્મદે (fમાતે મુલ્તાવાäમાં) એમની ગણતરી ફિરોઝશાહના સરદારોમાં કરી છે. પરંતુ એમ કરવામાં એની ભૂલ છે. એ સૈયદ સિંકદર મુજાહિદ (એટલે કે મજહબ માટે લડનારાઓ) પૈકીમાંના હતા. એ પછી એમણે ત્યાં જ વસવાટ કર્યો હતો. એમને સુલતાન તરફથી દેવલપુર નામના એક ગામની આવક સદંતર મળી હતી. એ પછી એ ગામનું નામ બદલી “મખÉમપુર “(આજનું મકતુપુર, તાલુકો માંગરોળ, જિલ્લે જૂનાગઢ) રાખવામાં આવ્યું હતું. એમનું અવસાન ઈ.સ. ૧૪૨૧ માં થયું હતું. એમની કબર ત્યાં માંગરોળ નજીક બંદર પાસે છે અને ત્યાં રસ ભરાય છે.
૪૮. જેમકે એક વખત ફરમાન આવ્યું કે વેપારીઓ નાઈલ પાસેના ટાપુમાંથી હાથી લાવે છે, રસ્તામાં એમાંથી કોઈ મરી પણ જાય છે, તેની કિંમત શાહી ખજાનામાંથી ચૂકવવામાં આવશે. મલેક શમ્સદ્દીન અબૂ રજાએ કેટલાયે હાથીની કિંમતના પૈસા એ મરી ગયા હોવાનું જણાવી, બનાવટી બિલ રજૂ કરી વસૂલ કરી લઈને હજમ કર્યા હતા. (શીરા , “તારી ક્વોત્તરશાહી' 9 ક ૬૦).
૪૯. ચહ્યા કરી, “તારોરા મુવારશાહી' પૃ. ૧રૂર; વાની, “મુત્તરવુત તેવા , મા. ૧, પૃ. ૨૧૦-૫૧૦; શીરાજ્ઞ સી, “તારી રોરા, . ૧
૫૦. શમ્સ શીરાજ અફીફના “તારી નરોત્તરશાદી માં આ સાલ આપી છે, કેટલાક ઇતિહાસમાં આ બનાવ હિ. સ. ૭૮(ઈ.સ. ૧૭૭૬-૭૭)માં બને. હેવાનું નોંધાયું છે.
ઈ-૫-જ.