Book Title: Gnatadharmkathanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
हाताधर्मकथासूत्र श्लेप्मनल्लशिद्धाणपरिष्ठापनिकासमितः उन्चारादीना परिष्ठापनिकासमितः = उत्सर्जने शास्त्रोक्तविधिमति , तया युक्त इत्यर्थ । स मनः ममित वच समित कायसमित., मनोगुप्तः वचनगुप्तः कायगुप्त गुप्तेन्द्रियः इन्द्रियाणामसत्मतिनि वर्तनात् गुप्तब्रह्मचर्यः अक्रोधः अमान: अमायः अलोम अतएव गान्तः, प्रशान्तः भशशमावसम्पन्नः, उपशान्तः, कपायकारणनित. परिनितः, योगत्रयसन्तापइसका नाम भाण्डामत्रानिक्षेपणा समिति है तथा उभयकाल प्रतिलेखना करना उच्चार, प्रस्रवण, श्लेष्म, जल्ल शिधाण इनके परिष्ठावन करने में शास्त्रोक्त विधि के अनुसार प्रवृत्ति करना यह उच्चार प्रस्रवण श्लेष्म जल्ल शिंघाण परिष्ठापनिका समिति है। इसी तरह वे स्थापत्यानगार मनः ममिति से, वचन समिति से कायसमिति से मनोगुप्ति से वचन गुप्ति से कायगुप्ति से युक्त हो गये तथा इन्द्रियों की असत् विषयो में प्रवृत्ति के निवर्तन से, गुप्तेिन्द्रिय हो गये। मन, वचन और काय से पूर्ण ब्रह्मचर्य के पालन करने वाले होने से गुप्त ब्रह्मचारी हो गये क्रोध कपाय से सर्वथा रहित होने से अक्रोध मान कपाय के अभाव से अमान, मायाकषाय के अभाव से अमाय, लोभकषाय के अभाव होने से अलोभ परिणति वाले बन गये । इसी लिये वे शान्त प्रशान्त प्रशम भाव मपन्न, उपशात-कपायों के कारणों
ભાડામત્રાનિક્ષેપણું સમિતિ છે, તેમજ બને કાળમાં પ્રતિ લેખના કરવી આ ચોથી સમિતિ છે ઉચાર, પ્રસવણ ધ્ય, જલ, શિ ઘણુ એમનુ પરિષ્ઠાવન કરવામાં શાસ્ત્રમાં કહ્યા મુજબ પ્રવૃત્તિ કરવી આ ઉચાર પ્રસવણ શ્લેષ્મ જલ શિ ઘાણ પરિ ઠાનિક સમિતિ છે આ સમિતિથી પણ તેઓ યુક્ત હતા આ રીતે સ્થાપત્ય નગાર મન સમિતિથી, વચન સમિતિથી, કાય સમિતિથી, મને ગુપ્તિથી વાય ગુપ્તિથી યુક્ત થયા તે ઈન્દ્રિયની અસત વિષમ પ્રવૃત્તિના નિવર્તનથી ગુપ્તેન્દ્રિય થયા તે મન વચન અને કાય (શરીર) થી પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરનાર હવા બદલ ગુમ-બ્રહ્મચારી થયા તે સપૂર્ણ રીતે ક્રોધ-કષાય વગર હવા બદલ અક્રોધ માન કષાયના અભાવથી અમાન, માયા કપાયના અભાવથી અમાય, લોભ-કવાયના અભાવથી અભ પરિણતિવાળા થયા એટલા માટે જ તે શાત, પ્રશાત પ્રામભાવ સંપન્ન, તેમજ ઉપશાત કષા ના કારણોથી વર્જિત થયા-પરિનિર્વત થયા-મન, વચન અને કાયાએ ત્રણ યોગના