________________
I એ જ ના ti I શાનિશા-નૈનાચાર્યશ્રીવિરાણીજો મા તે શ્રીપમાળાનંદ
[ યંત્ર ]
૧ જીવદ્વાર [ જેનામાં ચેતના એટલે જ્ઞાન અને સુખ-દુઃખાદિની લાગણી હોય તેને જીવ કહેવામાં આવે છે. ચેતના બે પ્રકારે છેઃ દર્શનચેતના અને જ્ઞાનચેતના. સામાન્ય અવધ તે દશનચેતના અને જ્ઞાનચેતના એટલે વિશેષ અવધ શ્રીપ્રવચનસારના ડ્રેયાધિકાર ગાથા ૩૧-૩૨ માં ૧ જ્ઞાનચેતના, ૨ કર્મચેતના અને ૩ કર્મફળચેતના-એમ ત્રણ પ્રકાર પણ દર્શાવ્યા છે. જીવના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીય અને ઉપયોગ એ છ પ્રકારનાં લક્ષણે છે.
જીવના ૫૬૩ ભેદ છે. નારકીને ૧૪, તિર્યંચના ૪૮, મનુષ્યના ૩૦૩ અને દેવના ૧૯૮ તેની સમજ નીચે પ્રમાણે
નારક-૧ રત્નપ્રભા, ૨ શર્કરપ્રભા, ૩ વાલુકાપ્રભા, ૪ પંકપ્રભા, ૫ ધૂમપ્રભા, ૬ તમપ્રભા અને છ તમસ્તમપ્રભા આ સાત પર્યાપ્તા અને અપર્યાપ્તા મળી કુલ ૧૪ ભેદ,
તિર્યચ–એકેદ્રિયના ૨૨, વિકકિયના ૬ અને તિર્યંચ પંચેઢિયના ૨૦ મળી કુલ ૪૮
પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય-એ ચાર સૂમ, બાદર, પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ ચાર-ચાર ભેદે ગણતાં ૧૬, વનસ્પતિકાયના બે ભેદ છે-સાધારણ ને પ્રત્યેક. સાધારણ વનસ્પતિકાય સૂમ, બાદર, પર્યાપ્તા અને અપર્યાપ્તા એ ચાર તથા પ્રત્યેક વનસ્પતિકાય પર્યા
પ્તા અને અપર્યાપ્તા બે-એમ વનસ્પતિકાયનાં છ ભેળવતાં એનેંદ્રિયના કુલ ૨૨ ભેદ, બેઇદ્રિય, તેઈદ્રિય અને ચૌદ્રિય-એ ત્રણ પર્યાપ્તા અને અપર્યાપ્તા ગણતાં વિકસેંદ્રિયના છ ભેદ તિયચ પંચેંદ્રિયના પાંચ પ્રકાર છે. જળચર, સ્થળચર, ખેર, ઉરપરિસર્પ તથા ભુજ પરિસર્પ, એ પાંચ મૂર્ણિમ, ગભંજ, પર્યાપ્તા અને અપર્યાપ્તા ગણતા ૨૦ ભેદ થાય. -
આ પ્રમાણે તિર્યંચના સર્વ મળી ૪૮ ભેદ થાય.
મનુષ્ય–પાંચ ભરત, પાંચ એરવત, પાંચ મહાવિદેહ એ ૧૫ કર્મભૂમિ. ૫ હૈમવત, ૫ હિરણ્યવંત, ૫ હરિવંશ, પ રમ્યક, ૫ દેવકુ ને ૫ ઉત્તરકુરુ-એ ત્રીશ અકર્મભૂમિ (યુગલિક ક્ષેત્ર ) તથા પ૬ અંતર્લીપ (જબૂદ્વીપના હિમવંત તથા શિખરી એ બને પર્વતની ચાર-ચાર દાઢાઓ લવણસમુદ્રમાં રહેલી છે, તે એફેકી દાઢાઓ ઉપર સાત-સાત અંતદ્વપ