________________
કેટલા ?
નંબર. દ્વારનું નામ. ૧ દેવગતિ
મનુષ્ય ગતિ
તિર્યંચગતિ
નરગતિ
૨૫, જીવસ્થાન દ્વાર
પરિચય. ઔપથમિક, ઔદયિક, ક્ષાયિક, શાપથમિક અને પારિણામક ભવડે યુક્ત જે દ્રવ્ય તે જીવ કહેવાય છે. એટલે આ ભાવમાંથી બે, ત્રણ, ચાર કે પાંચ ભાવે જેની અંદર હોય છે તે જીવ કે આત્મા કહેવાય છે. જુઓ પચસંગ્રહ બીજું બંધનદ્વાર, ગાથા બીજીની ટીકા. તથા તત્વાર્થ સૂત્ર, દ્વિતીય અધ્યાય.
સૂક્ષ્મ એકેદ્રિય, બાદર એકેન્દ્રિય, બેઈદ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, સંજ્ઞી પંચેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય-આ સાત પર્યાપ્તા ને અપર્યાપ્તા ગણતા ચૌદ જીવસ્થાન થાય છે. જેને મન હોય તે સંજ્ઞી અને મન વિનાના તે અસંજ્ઞી જાણવા. સ્વગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરે તે પર્યાપ્તા જીવ અને કર્યા સિવાય મરણ પામે તે અપર્યાપ્તા જાણવા. પર્યાપ્તનું વર્ણન બાવીશમાં દ્વારમાં આવી ગયું છે અને એકેન્દ્રિયાદિ જવનું સ્વરૂપ પ્રથમ છવભેદ દ્વારમાં વર્ણવાઈ ગયું છે, એટલે અહીં પુનકિત કરેલ નથી.
એકેન્દ્રિય
બેઈન્દ્રિય
તેન્દ્રિય ચઉરિન્દ્રિય
પંચેન્દ્રિય
પૃથ્વીકાય
અમુકાય
તેઉકાય
વાઉકાય
|
વનસ્પતિકાય
ત્રસકાય
વિવેચન. . (૧) સંશી પર્યાપ્તા અને સંજ્ઞા અપર્યાપ્તા. તે લબ્ધિ ખપ. ર્યાપ્તા તો હોય જ નહિ, કરણ અપર્યાપ્તા હેય. (૨) સંજ્ઞી (ગર્ભજ) પર્યાપ્તા, સંસી (ગર્ભજ) અપર્યાપ્તા તથા અસંજ્ઞી (સંચ્છિમ) અપર્યાપ્તા. સંછિમ અપર્યાપ્તાવસ્થામાં મૃત્યુ પામે છે. (૩) સમ એકેન્દ્રિય, બાદર કેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, સંજ્ઞી પંચેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય-આ સાત પર્યાપ્તા અને અપર્ધતા. (૪) સંની પર્યાપ્તા અને સંસી અપર્યાપ્તા. દેવની માફક કરણ અપર્યાપ્ત હોય; લબ્ધિ અપર્યાપ્ત ન હોય. (૫) સકમ એકેન્દ્રિય તથા બાદર કેન્દ્રિય પર્યાપ્ત ને અપર્યાપ્તા. (૬-૭-૮) બેઈદ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય પર્યાપ્ત તથા અપર્યાપ્તા. (૮) સંજ્ઞી અને અસંgી પર્યાપ્ત ને અપર્યાપ્તા. (૧૦-૧૧-૧૨-૧૩–. ૧૪) એકનિદ્રય પ્રમાણે. (૧૫) એકેન્દ્રિયના ચાર ભેદ સિવાયના શેષ દશ હાય. (૧૬) સંસી પર્યાપ્તા જ હેય. (૧૭) બેઇન્દ્રિય પર્યાપ્તા, તેઇન્દ્રિય પર્યાપ્તા, ચઉરિન્દ્રિય પર્યાપ્તા, સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા અને અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા. (૧૮) પૂરેપૂરા હેય. (૧૯) સંપર્યાપ્ત તથા અપર્યાપ્તા.એક અભિપ્રાય એ છે કે-અસંસી
૧૬ મનોગ
T
T.
વચનોગ
કાયમ
૧૪
પુરુષ પ્રવેદ