________________
૧૩૦
૪૪. આશ્રવઢાર પરિચય
જે માગે તળાવમાં પાણી આવે તે માર્ગને જેમ નાળુ કહીએ તેમ જે દ્વારા કર્માંનુ આગમન આત્માને વિષે થાય તે આશ્રવ કહેવાય. પાંચ ઇન્દ્રિયે તે સ્પર્શી ઇન્દ્રિય, રસના ઇન્દ્રિય, ઘ્રાણુ ઇન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય અને ત્રેન્દ્રિય એ પાંચ ઇન્દ્રિયાના અનુક્રમે ૮-૫-૨-૫ અને ૩ મળી ૨૩ વિષય છે. તે ૨૩ વિષયેા આત્માને અનુકૂળતા પ્રાપ્ત થયે સુખ માને અને પ્રતિકૂળતા પ્રાપ્ત થયે દુ:ખ માને તેથી ક્રમના આશ્રવ (આગમન) થાય છે.
ક્રોધ, માન, માયા અને લેાભ એ ચાર કષાય અથવા અનન્તાનુમન્ધી ક્રેષ આદિ ભેદવડે ૧૬ કષાયમાં આત્મા અનાદિ કાળપી પ્રવૃત્ત છે તેથી કમને આશ્રવ પણ અનાદિ કાળથી ચાલુ રહ્યો છે. એમાં પણુ આત્મા જયારે દેવગુરુધના રાગમાં વર્તે છે અને દેવગુરુધમા નાશ કરનાર પ્રત્યે ક્રોધ આદિ યથાયોગ્ય દ્વેષભાવમાં વર્તે છે, ત્યારે પ્રશસ્ત કષાયી હાવાથી શુભ કર્મને આશ્રવ કરે છે, અને સ્રી, કુટુંબ આદિ સ’સારી રાગમાં અને સ’સારી દ્વેષમાં વતે છે, ત્યારે અપ્રશસ્ત કષાયી હાવાથી અશુભ કર્મના આશ્રવ કરે છે. અહિં ષ એટલે સંસારના આપ એટલે લાભ જેનાથી થાય તે જવાય કહેવાય.
પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મથુન અને પરિગ્રહ એ પાંચને અનિયમ-અત્યાગ તે પાંચ અવ્રત કહેજ્ય, જેથી એ પાંચ ક્રિયામાં ન વર્તતે હોય તે પણ ત્યાગવૃત્તિ ન હેાવાથી કર્મના આશ્રવ (કર્મનું આગમન) અવશ્ય થાય છે.
મનયેાગ, વચનચે અને કાયયેગ એ ત્રણ મૂળ ચેગ અને અન્ય ગ્રન્થામાં કહેલા એજ (ત્રણ ચેચના પ્રતિભેદરૂપ) ૧૫ ચેાગવડે કમ'ના આશ્રવ થાય છે; કારણ કે આત્મા જ્યાં સુધી ચેગ પ્રવૃત્તિવાળા છે ત્યાં સુધી આત્મપ્રદેશે! ઉકળતા પાણીની પેઠે ચળાયમાન હાય છે અને ચળાયમાન આત્મપ્રદેશેા કગ્રહણ અવશ્ય કરે છે. કેવળ નાભિસ્થાને રહેલા આઠે રૂચક નામના આત્મપ્રદેશે। અચળ હાવાથી કર્મ ગ્રતુણુ કરતા નથી.
પચ્ચીશ ક્રિયાઓનું સંક્ષિપ્ત વર્ણન નીચે પ્રમાણે છે:
૧ કાયિકી-અજયણાએ શરીરની પ્રવૃત્તિવડે જે ક્રિયા થાય તે કાયિકી કહેવાય. તેના એ પ્રકાર: ૧ અનુપરત, ર અનુયુક્ત હિંસાદિની વિરતિ રહિત જીવને કાયાની પ્રવૃત્તિવડે જે ક્રિયા થાય તે અનુપરત કાયિકી અને હિંસાદિની વિરતિવાળા પ્રમત્ત સાધુને ઉપચેગ સિવાય કાયાની પ્રવૃત્તિદ્વારા જે ક્રિયા લાગે તે અનુપયુક્ત કાયિકી ક્રિયા કહેવાય છે.
૨ આધિકરણિકી-અધિકરણ એટલે હિંસાના સાધને. તેના દ્વારા જે ક્રિયા લાગે તે આધિકરણુકી કહેવાય. તેના પશુ એ પ્રકાર છેઃ ૧ સચેાજનાધિકરણિકી અને ૨ નિનાધિકરણુકી. હિંસાના સાધન તલવાર, ધનુષ, ભાલા વિગેરે સજાવી તૈયાર રાખવા તે સચેાજનાધિકરણુકી, અને તે તે શસ્ત્રાદિક નવા તૈયાર કરવા તે નિનાધિકરણુકી. ઔદ્યારિકાદિ શરીર પશુ હિંસાનું સાધન હોવાથી તે દ્વારા પણ આધિકરણુકી ક્રિયા લાગે છે.
2. પ્રાàષિકી—જીવ તથા અજીવ ઉપર દ્વેષ કરવાથી જે ક્રિયા લાગે તે.
૧૯