Book Title: Dwashashthi Margana Sangraha
Author(s): Vishalvijay
Publisher: Yashovijay Jain Granthamala

View full book text
Previous | Next

Page 256
________________ પરિશિષ્ટ પહેલું અવશિષ્ટ કાર. ૭૩ ધ્રુવબંધી દ્વાર પરિચય-પ્રવબંધી ૪૭ પ્રકૃતિ આ પ્રમાણે. જ્ઞાનાવરણીય પ, દર્શનાવરણીય ૯, ૧૬ કષાય, ભય, જુગુપ્સા, મિથ્યાત્વ. આ ઓગણીશ પ્રકૃતિ મેહનીય કર્મની, વર્ણચતુષ્ક, તૈજસ, કાર્પણ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત-આ નવ પ્રકૃતિ નામ કર્મની, પાંચ અંતરાય-આ ૪૭ પ્રકૃતિ વબંધીની છે. વિવેચન ૧ થી ૨૫ માર્ગણામાં, ૩૧ થી ૩૩ માર્ગણામાં, ૪૦ થી ૪૨, ૪૫ થી ૫૨, ૫૮ થી દર માર્ગણામાં, ઉપરની માર્ગણામાં સંપૂર્ણ ૪૭ પ્રકૃતિ લોભે. ૨૬ થી ૨૮ માં પ્રવબંધી ૪૭ ગણાવી છે, તેમાંથી અનંતાનુબંધી ચેકડી, થીણુદ્વિત્રિક અને મિથ્યાત્વ આ આઠ બાદ કરતાં ૩૮ લાભ. ૨૯ માં મુવબંધી ૪૭ ગણાવી છે તેમાંથી અનંતાનુબંધી ચોકડી, અપ્રત્યાખ્યાની ચેકડી, પ્રત્યાખ્યાનની ચેકડીઆ બાર કષાય, થીણુદ્ધિત્રિક, મિથ્યાત્વ મેહનીય આ ૧૬ સિવાય ૩૧ પ્રકૃતિ લોભે. ૩૦માં એક પણ પ્રકૃતિ ને લાભે. ૩૪ થી ૩૬ માં ૩૧ પ્રકૃતિ લોભે મન:પર્યવજ્ઞાનવત. ૩૭ માં જ્ઞાનાવરણીય પ, દર્શનાવરણીય ૪, અંતરાય પ-આ ૧૪ પ્રકૃતિ લાભે. ૩૮ માં એક પણ પ્રકૃતિ ન લાભે. ૩૯ માં ૩૫ લાભે. મન:પર્યવજ્ઞાનમાં ૩૧ કૃતિ ગણાવી છે તેમાં અપ્રત્યાખ્યાનની ચેકડી ઉમેરતાં ૩૫ લાભે. ૪૩માં ૩૯ પ્રકૃતિ લાભ-અવધિજ્ઞાનવત. ૪૪ માં એક પણ પ્રકૃતિ ન લાભે. ૫૩ થી ૫૬ માં ૩૯ પ્રકૃતિ લાભ-અવધિજ્ઞાનવત. ૫૭ માં મિથ્યા સિવાય ૪૬ પ્રકૃતિ લાભ. ૭૪ અધુવબંધી દ્વાર પરિચય–અાવબંધીની ૭૩ પ્રકૃતિ આ પ્રમાણે છે. વેદનીય ૨, ત્રણે વેદ, હાસ્ય, રતિ, અરતિ, શક, આ સંત મોહનીય કમની, આયુષ્ય ચાર, નામકર્મની વર્ણચતુષ્ક, તેજસ, કામણ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, વર્ણાદિ નવ પ્રકૃતિ વિના નામકની ૫૮, શેત્રની આ ૭૩ પ્રકૃતિ અધવબંધીની જાણવી. ૨૯

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280