________________
૧૭૭
પરિચય ગોત્રકમ કુંભાર સરખું છે. જેમ કુંભાર ઉત્તમ ઘડો બનાવે તે મંગલિક તરીકે પૂજનિક થાય છે, અને મદિરાદિકને ઘડે બનાવે તે નિંદનીય થાય છે, તેમ જીવ પણ ઉચ્ચ ગેત્રમાં જન્મે તે પૂજનિક અને નીચ ગોત્રમાં જન્મે તે નિંદનિક થાય છે. નેત્ર કમને ઉચ્ચ ગેત્ર ને નીચ ગોત્ર એમ બે પ્રકાર છે.
વિવેચન
(૧) ઉચ્ચ ગોત્ર, (૨) ઉથ ગોત્ર તથા નચ ગોત્ર. (૩-૮) નીચ ગોત્ર. (૯) બને. (૧૦-૧૪) નીચ ગોત્ર (૧૫-૨૮) બંને (૨૯-૩ ) ઉગ્ય ગે.... (૩૧-૩૩) બંને (૩૪-૩૮ ) ઉચ ગોત્ર (૮-૪૩) બંને (૪૪) ઉચ્ચ ગોત્ર. (૪૫-૫૯) બંને (૬૦) નીચ ગોત્ર, (૬૧-૬૨) બંને.
ઈતિહાસપ્રેમી મુનિરાજ શ્રી જયંતવિજયજીકૃત આબુ | શ્રી અબુંદ પ્રાચીન જૈન લેખ સંદેહ ભાગ બીજે | આમાં લેખો બહાર પડેલ છે.
આ ગ્રંથમાં આવેલા ૬૬૪ શિલાલેખે છે. બ્લેકબદ્ધ મોટી પ્રશરિત ઓર ગદ્ય પ્રશસ્તિઓ ૩, લેકબદ્ધ લેખે ૧૫ અને બાકીના ૬૬૪ ગદ્ય લેખે આપવામાં આવેલા છે. ઐતિહાસિક દ્રષ્ટિએ આ ગ્રંથનું ઘણું મહત્વ છે તેના માટે એક જ અભિપ્રાય વાંચવા જેવું છે તે ટુંકમાં આ રીતે છે. મહામહોપાધ્યાય રાવબહાદર પંડિત ગૌરીશંકર હીરાચંદ ઓઝ, કયુરેટર રાજપૂતાના મ્યુઝિયમ અજમેર, અબુંદ પ્રાચીન લેખસંદેહના ફાર્મ મન્યા જેનાથી એટલે આનંદ થયો કે તે બધા અનુકમથી વાંચી ગયે ત્યારે તૃપ્તિ થઈ. આપ જેવા મહાપુરુષથી આવું અનુપમ કામ થઈ શકે. આપના પરિશ્રમની કેટલી પ્રશંસા કરી શકાય. જે વિદ્વાન આવા પ્રકારનું કામ કરે તે જ આપના પરિશ્રમનું મૂલ્ય આંકી શકે, સમજી શકે. ઈત્યાદિ
યશોવિજય જૈન ગ્રંથમાળા
હેરિસ રેડ–ભાવનગર.