________________
૧૬૦
૫૩. જ્ઞાનાવરણકાર
પરિચય
નામ–જાતિ–ગુણુ–ક્રિયા વિષયક વિશેષ એધ તે જ્ઞાન. તે જ્ઞાનને જે આવરે તે જ્ઞાનાવરણુ ક કહેવાય છે. મતિજ્ઞાનને આચ્છાદન કરનાર ક તે મતિજ્ઞાનાવરણીય. શ્રુતજ્ઞાનને આચ્છાદન કરનાર કમ તે શ્રુતજ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનને આચ્છાદન કરનાર કર્મો તે અવધિજ્ઞાનાવરણીય, મન:પર્યવજ્ઞાનને આચ્છાદન કરનાર કર્મ તે મનઃપર્યવજ્ઞાનાવરણીય, કેવળજ્ઞાનને આચ્છાદન કરનાર કર્મ તે કેવળજ્ઞાનાવરણીય. પાંચે જ્ઞાનના અથ જ્ઞાનાદ્વારમાં બતાવેલ છે.
卐
વિવેચન
(૧-૨૫) મતિજ્ઞાનાવરણુ, શ્રુતજ્ઞાનાવરણુ, અવધિજ્ઞાનાવરણુ, મનઃપવજ્ઞાનાવરણુ, કૅત્રળજ્ઞાનાવરણું. ( ૨૬–ર૯ ) પાંચે હૈાય. મતિજ્ઞાન થયું તેને પણ આવરણ લાગી શકે, કારણ કે જ્ઞાન સંપૂર્ણ થયુ છે એ નિશ્ચિત કહી શકાય નહિ. તેવી રીતે બાકીના જ્ઞાનમાં જાણવુ. ( ૨૦ ) સંથા જ્ઞાનાવરણુ ક્ષય હાય ત્યારે જ કેવળજ્ઞાન થાય છે. (૩૧-૩૭) પાંચે આવરણુ ઢાય. (૩૮-૪૩) છદ્મસ્થ વીતરાગને પાંચ અને કેવળીયયાખ્યાતને ન હોય. (૪૪) કેવળજ્ઞાન પ્રમાણે જાણુવું. (૪૫-૬૨) પાંચે આવરણુ હાય.
इंद्रियपराजयदिग्दर्शन
પાંચ ઇંદ્રિયાના ત્રેવીશ વિષયેાને કાબૂમાં અપૂર્વ પુસ્તક છે. ઇંદ્રિયાને આધીન થઈ નષ્ટ કરી નાખે છે, તેને માટે આ પુસ્તક અનેક દૃષ્ટાંત લીલે સાથે એવા તે સ્પષ્ટ અપૂર્વ મેધ મળવા સાથે આનંદ મળે છે.
રાખવાના બેધ આપનાર આ એક મનુષ્યા પાતાના અમૂલ્ય જીવનને આશીર્વાદરૂપ છે. એક એક વિષયને કરવામાં આવ્યા છે કે વાંચનારને
લખેઃ-યશાવિજયજી જૈન ગ્રંથમાળાઃ-ભાવનગર,
મૂલ્ય. ૦-૪-૦