________________
હક
નંબર. દ્વારનું નામ, ૧ દેવગતિ
મનુષ્યગતિ તિર્યંચગતિ નરકગતિ
એકેન્દ્રિય
બેઇન્દ્રિય તેઇન્દ્રિય | ચરિન્દ્રિય પંચેન્દ્રિય પૃથ્વીકાય
૧૮-૨૦. આહારી તથા અણાહારીદ્વાર
વિવેચન. કયા?
[અવધારણીય શરીરને લાયક એજ, લેમ અને કવલ એ ત્રણ પ્રકાર પૈકી યથાસંભવ આહારવાળા તે આહારી અને એ ત્રણે પ્રકારના આહાર રહિત તે અણહારી. આ અણુહારી સ્થિતિ વિગ્રહગતિમાં, કેવળી સમુદ્રઘાતના ત્રીજા, ચોથા ને પાંચમા એ ત્રણ સમયમાં, ચાદમાં ગુણસ્થાનક અને સિધ્ધાવસ્થામાં હોય છે. ઉત્પત્તિને પહેલે સમયે તૈજસ અને કામણ શરીરવંડે ગ્રહણ કરાય તે જાહાર.
દારિક શરીરવડે રોમરાજદ્વારા ગ્રહણ કરાય તે તથા દેવ અને નારક છે વૈકિય શરીર દ્વારા ગ્રહણ કરે તે માહાર, મુખદ્વારા લેવાતે આહાર તે કાલાહાર.]
(૧-૨-૩-૪-૫-૬-૭-૮-૯-૧૦-૧૧-૧૨-૧૩-૧૪-૧૫) આહારી તથા અણુહારી બંને હાય. (૧૬-૧૭) અહારી જ હોય. કેવળી સમુદઘાતના ત્રીજા, ચેથા અને પાંચમા સમયમાં તેમ જ અયોગી અવસ્થા અને વિગ્રહગતિમાં અનાહારીપણું હોય છે, જે વખતે મનામ લેતો નથી. (૧૮) કેવળી સમુદવાતના ત્રીજે, ચોથે અને પાંચમે સમયે અનાહારીપણું હોય, બંને હાય, (૧૯-૨૦-૨૧-૨૨૨૩-૨૪-૨૫-૨૬-૨૭ ૨૮) અહારી તથા અણુહારી બંને હેય. (૨૯) મન:પર્યવજ્ઞાનવાળા આહારી જ હોય, કારણ કે તે જ્ઞાન પર ભવમાં સાથે જતું ન હોવાથી વક્રગતિ સંબંધી, કેવળી સમુદ્દઘાત સંબંધી તેમ જ અગીપણાનું અનાહારપણું હોતું નથી. આજ વિગેરે આહારના ભેદે પૈકી લેમ અને કવળાહાર હેય; કારણ એ જ આહાર તે અપર્યાપ્તપણમાં હોય, જે વખતે મન:પર્યવ ન ન હોય, (૩૦) બંને હાય. કેવળી સમુદઘાત વખતે અને અાગી, ગુણસ્થાનમાં અનાહારી હેય. બાકી સર્વ કાળ આહાર ગ્રહણ કરે. (૩૧-૭૨-૭૩) બંને હેય. (૩૪-૩૫-૩૬-૩૭) આહારી હેય. (૩૮) બને હેય. કેવળી સમુધાત સમયે અણુહારીપણું હાય. (૩૯) આહારી હેય. (૪૦) બંને હાય. (૪૧) આહારી હેય. નિરાહારીપણું તો વક્રગતિમાં, કેવળી સમુદઘાતમાં અને અયોગ અવરથામાં હોય છે, જે સમયે ચક્ષુદર્શનને સંભવ નથી. (૪૨-૪૩) બંને હેય. (૪૪) કેવળજ્ઞાનની માફક જાણવું. (૪પ થી પર) બંને હેય. (૫૩) આ સમિક્તિ પર્યાપ્ત અવસ્થામાં જ હોય છે, તેથી આહારી હેય, અનુત્તર વિમાનમાં જતી વખતે વાગતિએ ઉપશમ સમકિત હોય છે તે વખતે અનાહારીપણું હેય. આ મતાંતર જાણવું. (૫૪-૫) બંને હાય, (૫૬) આહારી જ હોય, (૫૭ થી ૬૦) બંને હાય. (૧) આહારી હેય, (૬૨) અણુહારી જ હોય,
અપાય
તેઉકાય
વાય, વનસ્પતિકાય
ત્રસકાય
મનોમ
વચનયોગ
કાયોગ
પુરુષવેદ
૨૦ | શ્રી